PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે

author img

By

Published : Apr 19, 2022, 2:36 PM IST

PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે
PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે ()

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરની મુલાકાતે (PM Modi Jamnagar Visit) છે. તેમના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી (Enthusiasm among the artists for the reception of the PM) રહ્યો છે. વડાપ્રધાનના સ્વાગત માટે 300 કલાકારો છેલ્લા 6 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરના મહેમાન (PM Modi Jamnagar Visit) બન્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી (Enthusiasm among the artists for the reception of the PM) રહ્યો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત (PM Modi Jamnagar Visit) માટે 300 કલાકારો છેલ્લા 6 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રૂટ પરથી પસાર થશે. તે રૂટ પર આ કલાકારો ગુજરાતી ગરબા, ડાન્સ અને પંજાબી ગીત પર પોતાની કળા રજૂ કરશે.

સમગ્ર વિશ્વમાં જામનગરનું નામ થશે રોશન

આ પણ વાંચો- PM Modi Banaskantha Visit: બનાસ ડેરી સોમનાથથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને લાભ આપી રહી છે: PM

સમગ્ર વિશ્વમાં જામનગરનું નામ થશે રોશન- જામનગર આવેલા કલાકારોએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર માટે આજનો દિવસ ગૌરવનો છે. સમગ્ર વિશ્વમાં જામનગરનું નામ આજે રોશન થશે. કારણ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જામનગર આવી રહ્યા છે.

આ પણ વાંચો- PM Road Show in Ahmedabad : બન્ને વડાપ્રધાનોના રોડ શોને લઈને જાહેરનામુ, જાણો કયા રોડ પર પ્રતિબંધ

આ રીતે થશે વડાપ્રધાનનું સ્વાગત- જોકે, વડાપ્રધાનના સ્વાગત માટે આ કલાકારો સવારે 10 વાગ્યાથી પોતાના સ્ટોલ પર (Enthusiasm among the artists for the reception of the PM) ઊભા છે. વડાપ્રધાનનું શરૂઆતનું સ્વાગત ફૂલની પાંદડીઓથી (PM Modi Jamnagar Visit) કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ સ્કૂલ કોલેજની દિકરીઓ ગરબા રમી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.