Gold Silver Price in Gujarat: ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં...

author img

By

Published : Aug 6, 2022, 8:09 AM IST

Gold Silver Price in Gujarat: ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં...

રાજ્યમાં આજે (6 ઓગસ્ટ) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ (Gold Silver Price on 6 August) ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 6 August) અહીં થાય છે.

આ પણ વાંચો: સોનામાં રોકાણ કરવું હિતાવહ છે કે નહિ ?

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ53,80053,700+100
સુરત53,80053,700+100
વડોદરા53,80053,700+100

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામઆજનો ભાવગઈકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ58,50059,000-500
સુરત58,50059,000-500
વડોદરા58,50059,000-500
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.