ETV Bharat / city

નિત્યાનંદ કેસ: આશ્રમની સંચાલિકાઓને વધુ તપાસ માટે આશ્રમમાં લઈ જવાઇ

author img

By

Published : Nov 21, 2019, 5:33 PM IST

નિત્યાનંદ આશ્રમ વિવાદ

અમદાવાદ: નિત્યાનંદ કેસમાં બે સંચાલિકાઓની ધરપકડ બાદ આશ્રમમાં રહેત બાળકોના પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવશે. ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા કરાયેલ પૂછપરછ દરમિયાન બાળકોએ કહ્યું હતું કે, તેઓને માતા-પિતા સાથે જવું છે. જેના કારણે પોલીસ દ્વારા બાળકોના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરાશે.

આશ્રમની બંને સાધ્વીઓની પૂછપરછ કર્યા બાદ ગુરુવારે સાધ્વીઓને વધુ તપાસ માટે આશ્રમમાં લઈ જવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન બાળકો પોલીસને મહત્વની હકીકત જણાવે છે કે, કેમ સાથે સાથે અન્ય કેટલાક પુરાવા મળે છે તે તપાસનો વિષય રહેશે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ

ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પુછપરછ માટે મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ રૂરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે બન્ને સંચાલિકાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

Intro:અત્યારે આવી છે પણ સાથે છે કારણ કે જે બાળકો તેની સાથે અહીં આશ્રમમાં રહેતા જ નિવેદન થયા હતા તે બાળકોના ફરી એક વખત પોલીસ પૂછપરછ કરશે કારણે ૪૦ જેટલા બાળકોના નિવેદન થયા હતા જેમાં બાળકોએ cwc પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેમને તેમના માતા-પિતા સાથે જવું છે ત્યારે અત્યારે જે બંને બાળકો જે ગઈકાલ છે તેને અલગ પાત્રમાં રાખવામાં આવે છે તે બાળકોની સાથે અને બીજા કોઈ બાળકો અહીંયા પોલીસને મહત્વની હકીકત જણાવે છે કે કેમ તેની પૂછપરછ થશે તેની સાથે સાથે અન્ય કેટલાક પુરાવા મળે છે તે તપાસનો વિષય રહેશે


Body:ભુરાભાઈ ખાતરી કરવા માટે અત્યારે હાલમાં વિવેકાનંદ નગર પોલીસ બંને સંચાલિકા અને લઈને આશ્રમ જવા માટે રવાના થયા


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.