ETV Bharat / business

મૂડીઝે 2019 માટે ભારતની GDP વૃદ્વિ દર અનુમાન ઘટાડી 5.6 ટકા કરી

author img

By

Published : Dec 13, 2019, 8:04 PM IST

મૂડીઝે 2019 માટે ભારતની GDP વૃદ્વિ દર અનુમાન ઘટાડી 5.6 ટકા કરી
મૂડીઝે 2019 માટે ભારતની GDP વૃદ્વિ દર અનુમાન ઘટાડી 5.6 ટકા કરી

નવી દિલ્હી: મૂડીઝે ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતની આર્થિક વૃદ્વિ દર અનુમાન 2019 ઘટાડીને 5.6 ટકા કરી છે.મૂડીઝે શુક્રવારના રોજ એક રિપોર્ટમાં કહ્યું કે, રોજગારની ધીમી વૃદ્વિ દરની અસર ઉપભોક્તાઓ પર અસર પડે છે.દુનિયાની બે મુખ્ય એજન્સીઓ મુડીઝ અને DBSએ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. મુડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસેઝએ 2019 માટે ભારતના GDP ગ્રોથ રેટ અનુમાન ઘટાડીને 5.6 ટકા કરી દીધું છે. જ્યારે સિંગાપુરની ફાઈનેંશિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની ડીબીએસ બેંકિંગ ગૃપે ચાલુ નાણાંકિય વર્ષ 2019-20માં ભારતના વિકાસ દરનું અનુમાન 5.5 ટકા થી ઘટાડીને 5 ટકા કરી દીધું છે.

તેમણે કહ્યું કે ગ્રોથ રેટમાં સુધારો થશે જેમાં 2020 અને 2021માં 6.6 ટકા અને 6.7 ટકા સુધી થશે.આ પહેલા રિઝર્વ બેંકે પણ નરમ દેશની આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.1 ટકા કર્યું છે. વર્લ્ડબેંકે પણ તે અનુમાન ઘટાડીને 6 ટકા કરી દીધું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ 2019-20 માટે ભારતની વિકાસ દરનું અનુમાન 6.5 ટકા ઘટાડીને 5.1 ટકા કર્યું છે.

મૂડીઝે શુક્રવારે એક રિપોર્ટમાં કહ્યું કે, રોજગારની ધીમી વૃદ્ધિદરનો ઉપભોગ પર અસર પાડી રહ્યું છે. વૃદ્ધિદરમાં તે બાદ સુધારો થશે અને તે 2020 અને 2021માં ક્રમશ: 6.6 ટકા અને 6.7 ટકા રહી શકે છે. જો કે વૃદ્ધિદર સુધાર બાદ પણ પહેલાની તુલનામાં ઓછી બની રહેશે. મૂડીઝના રિપોર્ટ અનુસાર, અમે 2019 માટે ભારતના GDPની વૃદ્ધિ દરના અનુમાન ઘટાડીને 5.6 ટકા કરી દીધું છે, જે 2018ના 7.4 ટકાથી ઓછું છે. ભારતની આર્થિક વૃદ્ધિ દરની રફ્તાર મધ્ય 2018 બાદ સુસ્ત પડી છે અને વાસ્તવિક GDP વૃદ્ધિ દર લગભગ 8 ટકાથી ઘટીને 2019ના બીજા ક્વાર્ટરમાં 5 ટકા પર આવી ગઈ. GDP સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધારે ઘટીને 4.5 ટકા પર નોંધવામાં આવી.

Intro:Body:



નવી દિલ્હી : મૂડીઝે ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતની આર્થિક વૃદ્વિ દર અનુમાન 2019 ઘટાડીને 5.6 ટકા કરી છે.મૂડીઝે શુક્રવારના રોજ એક રિપોર્ટમાં કહ્યું કે, રોજગારની ધીમી વૃદ્વિ દરની અસર ઉપભોક્તાઓ પર અસર પડે છે.દુનિયાની બે મુખ્ય એજન્સીઓ મુડીઝ અને DBSએ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. મુડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસેઝએ 2019 માટે ભારતના GDP ગ્રોથ રેટ અનુમાન ઘટાડીને 5.6 ટકા કરી દીધું છે. જ્યારે સિંગાપુરની ફાઈનેંશિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની ડીબીએસ બેંકિંગ ગૃપે ચાલુ નાણાંકિય વર્ષ 2019-20માં ભારતના વિકાસ દરનું અનુમાન 5.5 ટકા થી ઘટાડીને 5 ટકા કરી દીધું છે.



તમણે કહ્યું કે ગ્રોથ રેટમાં સુધારો થશે જેમાં 2020 અને 2021માં 6.6 ટકા અને 6.7 ટકા સુધી થશે.આ પહેલા રિઝર્વ બેંકે પણ નરમ દેશની આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.1 ટકા કર્યું છે. વર્લ્ડબેંકે પણ તે અનુમાન ઘટાડીને 6 ટકા કરી દીધું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ 2019-20 માટે ભારતની વિકાસ દરનું અનુમાન 6.5 ટકા ઘટાડીને 5.1 ટકા કર્યું છે.



મૂડિઝે શુક્રવારે એક રિપોર્ટમાં કહ્યું કે, રોજગારની ધીમી વૃદ્ધિદરનો ઉપભોગ પર અસર પાડી રહ્યું છે. વૃદ્ધિદરમાં તે બાદ સુધારો થશે અને તે 2020 અને 2021માં ક્રમશ: 6.6 ટકા અને 6.7 ટકા રહી શકે છે. જો કે વૃદ્ધિદર સુધાર બાદ પણ પહેલાની તુલનામાં ઓછી બની રહેશે. મૂડિઝના રિપોર્ટ અનુસાર, અમે 2019 માટે ભારતના GDPની વૃદ્ધિ દરના અનુમાન ઘટાડીને 5.6 ટકા કરી દીધું છે, જે 2018ના 7.4 ટકાથી ઓછું છે. ભારતની આર્થિક વૃદ્ધિ દરની રફ્તાર મધ્ય 2018 બાદ સુસ્ત પડી છે અને વાસ્તવિક GDP વૃદ્ધિ દર લગભગ 8 ટકાથી ઘટીને 2019ના બીજા ક્વાર્ટરમાં 5 ટકા પર આવી ગઈ. GDP સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધારે ઘટીને 4.5 ટકા પર નોંધવામાં આવી.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.