ETV Bharat / briefs

પંજાબ કોંગ્રેસમાં મતભેદ, કેબિનેટ બેઠકમાં સિદ્ધુ ગેરહાજર

author img

By

Published : Jun 6, 2019, 5:14 PM IST

called

ન્યૂઝ ડેસ્કઃ પંજાબ સરકારની કેબીનેટ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ ગેરહાજર હતા. જેને લઇને રાજકારણનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તેમના અનુસાર હારની જવાબદારી સામૂહિક છે ફક્ત તેમને જવાબદાર ગણવા યોગ્ય નથી.

ગુરૂવારે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કેબિનેટની બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ અમરિંદર સિંહે નવજોદ સિંહ સિંદ્ધુ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સિદ્ધુ જે મંત્રાલયમાં કામ કરી રહ્યા છે તેનું કામકાજ યોગ્ય રીતે નથી થઇ રહ્યું. આ કારણે શહેરના મતદાતા કોંગ્રેસથી નારાજ થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ, કેપ્ટને સંકેત આપીને પહેલા જ જણાવી દીધું હતું કે, સિદ્ધુનું મંત્રાલય બદલી નાખવામાં આવશે. જો કે, તેઓ પ્રધાનમંડળમાં રહેશે કે નહીં તે બાબતે તેમણે મૌન સાધ્યું હતું.

અહીં સિદ્ધુએ કહ્યું કે, તેમને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હાર કે જીતની જવાબદારી સામૂહિક હોય છે.

Intro:Body:

પંજાબ કોંગ્રેસમાં મતભેદ, કેબિનેટ બેઠકમાં સિદ્ધુ ગેરહાજર



Siddhu did not attend cabinet meeting called by amrinder singh 



Panjab, Congress, Navjot siddhu, Amrinder singh, Cabinet, meeting 





ન્યૂઝ ડેસ્ક: પંજાબ સરકારની કેબીનેટ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુ ગેરહાજર હતા, જેને લઇને રાજકારણનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. સિદ્ધુએ કહ્યું કે કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. તેમના અનુસાર હારની જવાબદારી સામૂહિક છે ફક્ત તેમને જવાબદાર ગણવા યોગ્ય નથી.



ગુરુવારે મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કેબિનેટની બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે,  લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ અમરિંદર સિંહે નવજોદ સિંહ સિંદ્ધુ પર નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિદ્ધુ જે મંત્રાલયમાં કામ કરી રહ્યા છે તેનું કામકાજ યોગ્ય રીતે નથી થઇ રહ્યું. આ કારણે શહેરના મતદાતા કોંગ્રેસથી નારાજ થઇ ગયા છે.



મળતી માહિતી મૂજબ, કેપ્ટને સંકેત આપીને પહેલા જ જણાવી દીધુ હતું કે સિંદ્ધુનું મંત્રાલય બદલી નાખવામાં આવશે. જો કે, તેઓ પ્રધાનમંડળમાં રહેશે કે નહી આ બાબતે તેમણે મૌન સાંધ્યું હતું.



અહીં સિદ્ધુએ કહ્યું કે તેમને જાણી જોઇને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. સિદ્ધુએ કહ્યું કે હાર કે જીતની જવાબદારી સામૂહિક હોય છે. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.