ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા

author img

By

Published : Sep 12, 2021, 12:35 PM IST

modi
વડાપ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા હતા, તેમને અભિનંદન આપશે અને તેમની સાથે વાતચીત કરી હતી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા.

વડાપ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા
વડાપ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા

અગાઉ પીએમ મોદીએ ટોક્યો ઓલિમ્પિકના વિજેતાઓ સાથે પણ વાતચીત કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા.

વડાપ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા
વડાપ્રધાન મોદી ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.