ETV Bharat / bharat

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

author img

By

Published : Dec 6, 2021, 10:40 AM IST

Updated : Dec 6, 2021, 12:46 PM IST

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : આજથી સંસદના શિયાળુ સત્રનું બીજું સપ્તાહ શરૂ
PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : આજથી સંસદના શિયાળુ સત્રનું બીજું સપ્તાહ શરૂ

12:45 December 06

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં વરિષ્ઠ પ્રધાનો સાથે કરી હતી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં વરિષ્ઠ પ્રધાનો સાથે કરી હતી બેઠક

બેઠકમાં અમિત શાહ, પીયૂષ ગોયલ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર હતા

આ દરમિયાન નાગાલેન્ડ ફાયરિંગ કેસની ચર્ચા થઈ હતી

11:18 December 06

રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

  • રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી
  • વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

10:34 December 06

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : આજથી સંસદના શિયાળુ સત્રનું બીજું સપ્તાહ શરૂ

  • આજે સોમવારથી સંસદના શિયાળુ સત્રનું બીજું સપ્તાહ શરૂ
  • રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદો અને નાગાલેન્ડ ફાયરિંગમાં 15 લોકોના મોતના મુદ્દે ચર્ચાની સંભાવના
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સંસદના બન્ને ગૃહોમાં નાગાલેન્ડ ગોળીબારની ઘટના પર નિવેદન આપશે
  • કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ આજે લોકસભામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ (પગાર અને સેવાની શરત) એમેન્ડમેન્ટ બિલ 2021 રજૂ કરશે
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ 2021ને લોકસભામાં રજૂ કરશે
Last Updated :Dec 6, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.