ભારતે પ્રથમ T20ની પ્રથમ મેચમા 8 વિકેટે દક્ષિણઆફ્રિકાને હરાવ્યું

author img

By

Published : Sep 28, 2022, 10:57 PM IST

Etv Bharatભારતે પ્રથમ T20ની પ્રથમ મેચમા દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ (IND vs SA) આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા (INDIA VS SOUTH AFRICA 1ST T20) માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની અણનમ અડધી સદીની ઈનિંગ્સના આધારે બીજી ઈનિંગમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી.INDIA VS SOUTH AFRICA 1ST T20 , 1stT20 match today in Thiruvananthapuram, ind win vs africa

તિરુવનંતપુરમ: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની અણનમ અડધી સદીની ઈનિંગ્સના આધારે બીજી ઈનિંગમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતે 16.4 ઓવરમાં 2 વિકેટે 110 રન બનાવ્યા હતા.

બંને ટીમો આ પ્રમાણે છેઃ

ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક (વિકેટમેન), દીપક ચહર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન.

દક્ષિણ આફ્રિકા:દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલે રુસો, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબ્રેઝ શમ્સી, કેશવ મહારાજ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.