તમારી રાશિ પ્રમાણે જાણો, કેવી રીતે કરીશો ભગવાન કૃષ્ણને પ્રસન્ન...

author img

By

Published : Aug 29, 2021, 10:48 PM IST

કેવી રીતે કરીશો ભગવાન કૃષ્ણને પ્રસન્ન

Horoscope Of Janmashtami 2021 : જન્માષ્ઠમીમાં દિવસે ભગવાન કૃષ્ણ સાક્ષાત્કાર હોય છે, ત્યારે અલગ અલગ રાશિના લોકો માટે ભગવાનને રીજવવા આ રીતે આસાન બનશે. જેમાં અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવી બાબતોમાં સ્થિતિ સામાન્ય રહેશે. દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે. આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, ભગવાન કૃષ્ણને કેવી રીતે પ્રસન્ન કરશો...

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

પરિસ્થિતિ તમારા તરફ રહેશે, પૈસાની બચત વિશે વિચારો.

Lucky Color: Mahroon

Lucky Day: Tue

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : દૂધમાં ખાંડ નાખીને કૃષ્ણને અર્પણ કરો

લાભ : અવરોધો દૂર થશે, ગૂંચવણો સમાપ્ત થશે

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

કામનો બોજ રહેશે, લાગણીસભર લોકો સાથે મિત્રતા બનાવો

Lucky Color: Orange

Lucky Day: Fri

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : માખણ અર્પણ કરો

લાભ: ઇચ્છિત જીવનસાથી/પ્રેમમાં કોઈ છેતરપિંડી નહીં

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

કાર્યો સમયસર પૂરા કરવાથી થશે ફાયદો, આત્મવિશ્વાસ વધશે

Lucky Color: Copper

Lucky Day: Wed

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : દૂધમાં તુલસી નાખીને અર્પણ કરો

લાભ : મીઠા શબ્દો બોલાશે/મતભેદ સમાપ્ત થશે

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

શિક્ષણને લગતી બાબતોમાં બેદરકાર ન બનો, માનસિક રીતે સ્વસ્થ રહો

Lucky Color: Green

Lucky Day: Thur

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : ખોયા બરફી અર્પણ કરો

લાભ : દેશ -વિદેશમાં મુસાફરી કરવાથી લાભ/કલંક નહીં લાગે

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

જૂની અધૂરા વિચારો પૂર્ણ થશે, પિતાની મદદથી ધન લાભ થશે

Lucky Color: Red

Lucky Day: Mon

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : ફળ અર્પણ કરો

લાભ : પેઢીનું નામ ઉંચું કરશો/નામ અને ખ્યાતિ મળશે

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

સમજી વિચારીને નોકરી બદલો, પ્રોપર્ટી બિઝનેસ નફો આપશે

Lucky Color: Yellow

Lucky Day: Tue

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : સુકા મેવા અર્પણ કરો

લાભ : જીવનમાં સ્થિરતા/કારકિર્દીની સમસ્યા દૂર થશે

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ધાર્મિક કાર્યોના રસમાં વૃદ્ધિ, ભેટ અને સન્માન મળશે

Lucky Color: Grey

Lucky Day: Sat

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : મટકીમાં દૂધ અર્પણ કરો

લાભ : કલા/ગાયન/મોડેલિંગ/અભિનય ક્ષેત્રે પ્રગતિ

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

નવા પ્રેમ સંબંધો બંધાશે, થાક લાગશે

Lucky Color: Pink

Lucky Day: Mon

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : વાંસળીને ચરણોમાં ધરો

લાભ : નોકરીમાં પ્રમોશન/ઉત્સાહ વધશે

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, ઓફિસમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે

Lucky Color: Blue

Lucky Day: Thur

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : તાજ પહેરાવો

લાભ : કાર્યક્ષેત્રમાં નફો/ઘરમાં ખુશી રહેશે

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

મુસાફરી માટે શ્રેષ્ઠ સમય, બાળકો સાથે કઠોર ન બનો

Lucky Color: Saffron

Lucky Day: Tue

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : અષ્ટગંધા તિલક લગાવો

લાભ : માસિકન તણાવો દૂર થશે/ચોક્કસપણે ન્યાય મળશે

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ફાસ્ટ ફૂડને ટાળો, આરોગ્ય સમસ્યાઓ, અધિકારીઓનો સહયોગ મળશે

Lucky Color: Black

Lucky Day: Wed

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : પંચામૃત અર્પણ કરો

લાભ : પાપ ધોવાશે/ કુસંગતથી બચી જશો

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

વિદેશથી પૈસા મળશે, નોકરીની તકો ઉપલબ્ધ થશે

Lucky Color: Purple

Lucky Day: Fri

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : દૂધમાં ખાંડ નાખીને અર્પણ કરો

લાભ : દેવાથી મુક્તિ મળશે/બાળકો કહેવું માનશે

લાભ : અવરોધો દૂર થશે, ગૂંચવણો સમાપ્ત થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.