ETV Bharat / bharat

LIVE UPDATE : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા

author img

By

Published : Sep 12, 2021, 10:34 AM IST

Updated : Sep 12, 2021, 5:26 PM IST

new cm
new cm

17:14 September 12

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા

  • .@BJP4Gujarat વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ શ્રી @Bhupendrapbjp જીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

    મને વિશ્વાસ છે કે @narendramodi જીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની નિરંતર વિકાસ યાત્રાને નવી ઉર્જા અને વેગ મળશે અને ગુજરાત સુશાસન અને જન કલ્યાણમાં અગ્રેસર રહેશે.

    — Amit Shah (@AmitShah) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે પાઠવી શુભેચ્છા

ટ્વિટરના માધ્યમથી પાઠવી શુભેચ્છા

ઘાટલોડિયાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ

આનંદીબેન પટેલની બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી

16:31 September 12

હાઈ સસ્પેન્સ ડ્રામાનો અંત, આખરે ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા નાથ

હાઈ સસ્પેન્સ ડ્રામાનો અંત, આખરે ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા નાથ

15:03 September 12

કોર કમિટીમાં ચર્ચા થયેલા નામોમાં સી. આર. પાટીલનું નામ મોખરે: સૂત્રો

કોર કમિટી બેઠકમાં ત્રણ નામો અંગે ચર્ચા થઈ: સૂત્રો 

સી. આર. પાટીલનું નામ ચર્ચામા આવ્યું મોખરે 

નવા CM તરીકે પાટીલ બને તેવી પ્રબળ શક્યતા 

બીજા નામ તરીકે નીતિન પટેલ અને આર.સી.ફળદુ નામ અંગે થયું મંથન 

હવે આ ત્રણેય નામો ધારાસભ્યો સામે થશે રજૂ 

14:05 September 12

વિભાવરી દવે,બચ્ચુ ખાબડ, રમણ પાટકર, શંકર ચૌધરી પહોંચ્યા કમલમ

  • વિભાવરી દવે,બચ્ચુ ખાબડ, રમણ પાટકર, શંકર ચૌધરી પહોંચ્યા કમલમ ખાતે.
  • પુણેશ મોદી પહોંચ્યા કમલમ ખાતે
  • માલતીબેન પહોચ્યા

13:55 September 12

કમલમ ખાતે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ

  • કમલમ ખાતે વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ
  •  થોડીવારમાં CMનાં નામની જાહેરાત

13:37 September 12

ગાંધીનગર : પોરબંદર સાંસદ રમેશ ધડુકનું નિવેદન, હાઈ કમાન્ડ નક્કી કરશે મુખ્યપ્રધાન

  • ગાંધીનગર :  પોરબંદર સાંસદ રમેશ ધડુકનું નિવેદન
  • હાઈ કમાન્ડ નક્કી કરશે મુખ્યપ્રધાન
  • સૌરાષ્ટ્રના ધારાસભ્ય સીએમ બને તો વધારે ખુશી થશે
  • નીતિન પટેલ સીએમ બને તો કઈ વાંધો નહીં

13:31 September 12

ચૂંટણી નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી કમલમ પહોંચ્યા

  • ચૂંટણી નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી કમલમ પહોંચ્યા

13:24 September 12

કાર્યકારી સીએમ વિજય રૂપાણી કમલ્મ જવા રવાના

  • કાર્યકારી સીએમ વિજય રૂપાણી કમલ્મ જવા રવાના

13:22 September 12

ધારાસભ્યોની આવવાની શરૂઆત કમલમમાં થઈ, હિતુ કનોડિયા પહોંચ્યા કમલમ

  • ધારાસભ્યોની આવવાની શરૂઆત કમલમમાં થઈ
  •  હિતુ કનોડિયા પહોંચ્યા કમલમ

13:09 September 12

મુખ્યપ્રધાન દાવેદાર આર.સી. ફળદુ પહોંચ્યા કમલમ

  • મુખ્યપ્રધાન દાવેદાર આર.સી. ફળદુ પહોંચ્યા કમલમ

12:51 September 12

નીતિન પટેલ કમલમ પહોંચ્યા

  • નીતિન પટેલ કમલમ પહોંચ્યા

12:34 September 12

અમદાવાદ: નીતિન પટેલે નવા CM અંગે થઈ આપી પ્રતિક્રિયા, કેન્દ્રથી આવેલી ટીમ અને ધારાસભ્યની બેઠકમાં નક્કી થશે

  • અમદાવાદ: નીતિન પટેલે નવા CM અંગે થઈ આપી પ્રતિક્રિયા
  • કેન્દ્રથી આવેલી ટીમ અને ધારાસભ્યની બેઠકમાં નક્કી થશે
  • નવા CM ગુજરાતની અનેક પરિસ્થિતિઓ સામે લડવા સક્ષમ હોવા જરૂરી છે - પટેલ
  • મીડિયામાં અનેક નામો ચર્ચાઈ રહ્યા છે જેનો અર્થ તે માંથી જ કોઈ CM બનશે નથી
  • મીડિયાનું કામ છે એનાલિસિસ કરવું
  • પરંતુ CM બન્ને કેન્દ્રનું મોવડીમંડળ નક્કી કરતું હોય છે
  • નીતિન પટેલ પોતાના નિવાસસ્થાને થી રવાના

12:32 September 12

નીતિન પટેલને મુખ્યપ્રધાન બનાવવા માંગ ઉઠી

  • નીતિન પટેલને મુખ્યપ્રધાન બનાવવા માંગ ઉઠી
  • નીતિન પટેલ તુમ આગે બઢો હમ તુમારે સાથ હેના સૂત્રોચ્ચાર થયા
  • ગુજરાતના મુખ્યપ્રધાન ફક્તને ફક્ત નીતિન પટેલ હોવા જોઈએ તેવા બેનરો સાથે માંગ
  • સાયન્સ સીટી ખાતે સરદાર પટેલ ગાર્ડનની બહાર લોકોએ બેનરો સાથે માંગ કરી

12:22 September 12

કમલમ ખાતે નેતાઓનું આગમન શરૂ થયું

  • કમલમ ખાતે નેતાઓનું આગમન શરૂ થયું
  •  ટૂંક સમયમાં સી.આર.પાટીલ કમલમ પહોંચશે

12:08 September 12

આ કોઇ રેસ નથી : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

  • આ કોઇ રેસ નથી : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

12:05 September 12

ગણપત વસાવા અને ઇશ્વરસિંહ પરમાર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા

  • Union Ministers and BJP's central observers for Gujarat, Pralhad Joshi & Narendra Singh Tomar arrive at party office in Gandhinagar for State BJP legislative party meet to elect the next chief minister. pic.twitter.com/eqivd2bjpP

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  •  સી.આર. પાટીલ ઘરેથી રવાના થયા
  • ગણપત વસાવા અને ઇશ્વરસિંહ પરમાર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા

11:58 September 12

બેઠક બાદ યોગ્ય નિર્ણયની જાહેરાત કરાશે : નીતિન પટેલ

  • Gujarat | Vijay Rupani voluntarily resigned as CM. He didn't take the decision under any pressure. The observers sent by party high command are taking the views of senior BJP leaders on who should be made the CM. The decision will be taken at the meeting today: Nitin Patel, BJP pic.twitter.com/u1knU0PNUC

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • વિજયભાઇનું સ્વૈછિક રાજીનામું : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
  • ગુજરાત જેને ઓળખે તેવા CM હોવા જોઇએ. :  નીતિન પટેલ
  • અનુભવી મુખ્યપ્રધાન હોવા જરૂરી :  નીતિન પટેલ
  • બેઠક બાદ યોગ્ય નિર્ણયની જાહેરાત કરાશે :  નીતિન પટેલ
  • બધાને ગમતા લોકપ્રિય ચેહરાની પસંદગી પાર્ટી કરે :  નીતિન પટેલ

11:57 September 12

તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

  • તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

11:57 September 12

સૌરભ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા

  • સૌરભ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા

11:44 September 12

ગાંધીનગર : સૌરભ પટેલ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા, બંધ બારણે બેઠક યોજાઇ

  • ગાંધીનગર :  સૌરભ પટેલ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા, બંધ બારણે બેઠક

11:43 September 12

ગાંધીનગર :કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મુખ્યપ્રધાન તો વિધાયક જ બનશે-સૂત્રો

  • ગાંધીનગર :કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, મુખ્યપ્રધાન તો વિધાયક જ બનશે-સૂત્રો
  • સી.આર.પાટિલના નિવાસસ્થાને કાર્યકર્તાઓની વચ્ચે આ વાત સ્પષ્ટ કરી
  • કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોષી એરપોર્ટ પરથી સીધા ઉતરી પાટીલ નિવાસસ્થાને પહોંચ્યા હતા

11:42 September 12

ગાંધીનગર કમલમમાં નવા સીએમ માટે ગુલદસ્તા લાવવામાં આવ્યા

  • ગાંધીનગર કમલમમાં નવા સીએમ માટે ગુલદસ્તા લાવવામાં આવ્યા
  •  આજે 4 વાગ્યા સુધીમાં જ નામ જાહેર થાય તેવી શક્યતાઓ
  •  નવા સી.એમ. જાહેર થતા આજે રાજ્યપાલને મળે તેવી શક્યતા

11:29 September 12

બપોરે 3 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક

  • બપોરે 3 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં મળશે 
  • જ્યાં આગામી મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે. 
  • કમલમ ખાતે ધારાસભ્યો અને હોદ્દેદારોના આગમનને લઈને રસ્તા ખુલ્લા કરાયા. 
  • પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરાઈ.
  •  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે બપોરે આવશે અમદાવાદ
  • આજે બપોરે 12 વાગે આસપાસ અમદાવાદ આવે તેવી શકયતા.
  • અમદાવાદ આવ્યા બાદ MLA બેઠકમાં હાજરી આપે તેવી શકયતા.
  • પાટીદાર મુખ્યપ્રધાન બને તેબી પ્રબળ શકયતા.
  • DYCM નીતિન પટેલને મળી શકે પ્રમોશન.
  • નિરીક્ષક તોમરે કરી સ્પષ્ટતા કે MLA માંથી જ હશે મુખ્યપ્રધાન
  • બે DYCMની ફોરમ્યુલામાં OBC અને SC કે ST નેતાનો સમાવેશ.
  • પંકજ દેસાઈ દડક અને કેન્દ્રિય પ્રધાન દેવું સિંહ પહોંચ્યા કમલમ ખાતે
  • ધારાસભ્યોને બપોરે 2 વાગ્યા સુધી કમલમ પહોંચવા સૂચના અપાઈ
  • બપોરે 3 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળશે
  • નવા CM નિમણૂંક પહેલા કમલમ ખાતે તૈયારીયો શરૂ.
  • નવા CMના અભિવાદન માટે બુકે લઈને પહોંચ્યા
  • કમલમ ખાતે બેઠકો દોર શરૂ.
  • બેઠકમાં પ્રભારી,રાષ્ટ્રીય મહાપ્રધાન સહિતના હોદેદારો હાજર
  • નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર પણ બેઠકમાં હાજર.
  • બેઠકમાં CM,DYCMની ફોરમ્યુલા અંગે ચાલી રહ્યું છે મંથન
  • રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે,ભરતીબેન શિયાળ.
  • સાંસદ ભારતીબેન શિયાળ પહોંચ્યા કમલ્મ  ખાતે
  • બપોરે 3 કલાકે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે
  • ભરૂચના સાંસદ મનસુખ વસવા પહોંચ્યા કમલમ ખાતે
  • સુરેન્દ્ર પટેલ પહોંચ્યા કમલમ ખાતે.
  • નેતાની પસંદગી પૂર્ણ થયા બાદ આજે જ રાજપાલને મળી શકે છે
  • વિધાયક દળના નેતાની પસંદગી બાદ રાજ્યપાલનો સમય માંગવામાં આવશે

11:13 September 12

કમલમ ફેરવાયું પોલિસ છાવણીમાં

  • કમલમ ફેરવાયું પોલિસ છાવણીમાં

11:08 September 12

ગાંધીનગર : સવાર થી સી.આર. પાટીલના ઘરે ચહલ પહલ

  • ગાંધીનગર :  સવાર થી સી.આર. પાટીલના ઘરે ચહલ પહલ
  • નરેન્દ્રસિંહ તોમર, ભૂપેન્દ્ર યાદવ, બી.એલ.સંતોષ, રત્નાકર, રજની પટેલ,વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના મોટા નેતાઓ પતિલને ઘરે હાજર
  • સવારે બંધ બારણે મળી બેઠક
  • હવે 3 વાગે કમલ્મ ખાતે ધારાસભ્યો ની યોજાશે બેઠક

10:31 September 12

હું ગુજરાતના નેતાઓ સાથે પરામર્શ કરીશ, પછી કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે: કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી

  • Gujarat BJP legislative party meeting to be held today, after Vijay Rupani resigned as CM yesterday

    I will hold consultations with Gujarat leaders, then the central leadership will take a decision, says Union Minister & BJP's central observer for Gujarat, Pralhad Joshi pic.twitter.com/mQDeLrtKXd

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ગઇકાલે વિજય રૂપાણીએ સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે : કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી
  • હું ગુજરાતના નેતાઓ સાથે પરામર્શ કરીશ, પછી કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે: કેન્દ્રીય નિરીક્ષક પ્રહલાદ જોશી

10:31 September 12

ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા, એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ

  • ઉત્તરપ્રદેશની ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા
  • એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ

10:31 September 12

વિજય રૂપાણી બોડકદેવ પહોંચ્યા

  • વિજય રૂપાણી બોડકદેવ પહોંચ્યા
  • સંબંધીની ત્યા પહોંચ્યા વિજય રૂપાણી

10:30 September 12

કેન્દ્રીય નિરીક્ષકો અને સી. આર. પાટીલ વચ્ચેની બેઠક પૂર્ણ

  • કેન્દ્રીય નિરીક્ષકો અને સી. આર. પાટીલ વચ્ચેની બેઠક પૂર્ણ
  • નરેંદ્રસિહ તોમર, બીએલ સંતોષ, રત્નાકર, તરુણ ચુક સી આર પાટીલના ઘરે

10:30 September 12

નિરીક્ષકોની બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક મળશે

  • Union Ministers and BJP's central observers for Gujarat, Pralhad Joshi & Narendra Singh Tomar arrive at party office in Gandhinagar for State BJP legislative party meet to elect the next chief minister. pic.twitter.com/eqivd2bjpP

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • નિરીક્ષકોની બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક મળશે

10:29 September 12

અમે અહીં ગુજરાતના આગામી મુખ્યપ્રધાનના નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા : નરેન્દ્ર સિંહ તોમર

  • Gujarat BJP legislative party meeting to be held today, after Vijay Rupani resigned as CM yesterday

    I will hold consultations with Gujarat leaders, then the central leadership will take a decision, says Union Minister & BJP's central observer for Gujarat, Pralhad Joshi pic.twitter.com/mQDeLrtKXd

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ગુજરાતના આગામી મુખ્યપ્રધાન નામને લઇને અમે અહીં વધુ ચર્ચા કરવા આવ્યા છીએ: નરેન્દ્ર સિંહ તોમર
  • અમે પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું: નરેન્દ્ર સિંહ તોમર
  • કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અમદાવાદમાં

10:28 September 12

ગુજરાતના મુખ્યપ્રધાનનું નામ આજે બપોરે મળનારી ધારાસભ્યદળની બેઠકમાં નક્કી થશે

  • We have come here to hold further discussions (over the name of next chief minister of Gujarat). We will hold discussions with the State president and other leaders: Union Minister & BJP's central observer for Gujarat, Narendra Singh Tomar in Ahmedabad pic.twitter.com/qligLfQI2b

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ગુજરાતના મુખ્યપ્રધાનનું નામ આજે બપોરે મળનારી ધારાસભ્યદળની બેઠકમાં નક્કી થશે  
  • કમલમ ખાતે બેઠક યોજાનાર હોવાથી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

10:27 September 12

કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ

કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ

10:23 September 12

LIVE UPDATE : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાઠવી શુભેચ્છા

  • Union Ministers Prahlad Joshi & Narendra Singh Tomar will visit Gujarat today as BJP's central observers; BJP legislative party meeting to be held today

    Gujarat Chief Minister Vijay Rupani submitted his resignation to the Governor on Saturday.

    (File photos) pic.twitter.com/p41UFiT2rZ

    — ANI (@ANI) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતની મુલાકાત લેશે


 

Last Updated :Sep 12, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.