ETV Bharat / bharat

નોટબંધી એક આપત્તિ હતી, જેણે દેશની અર્થવ્યવ્સ્થાને નષ્ટ કરી :પ્રિયંકા ગાંધી

author img

By

Published : Nov 8, 2019, 3:01 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નોટબંધી એક આપત્તિ સમાન હતી જેણે દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે.

file photo

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા છે. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.’ આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક મુશ્કેલી સમાન હતી, જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ નિર્ણયની જવાબદારી કોણ લેશે?

  • नोटबंदी को तीन साल हो गए। सरकार और इसके नीमहक़ीमों द्वारा किए गए ‘नोटबंदी सारी बीमारियों का शर्तिया इलाज’ के सारे दावे एक-एक करके धराशायी हो गए।

    नोटबंदी एक आपदा थी जिसने हमारी अर्थव्यवस्था नष्ट कर दी। इस ‘तुग़लकी’ कदम की जिम्मेदारी अब कौन लेगा?#3YrsOfDeMoDisaster

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 તથા 1000 રૂપિયાના નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરાઇ હતી.

Intro:Body:



નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે,નોચબંધી એક આપત્તા હતી જેણે દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધું છે.



કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું છે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.’ આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક આપત્તિ હતું જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ તઘલખી નિર્ણયની જવાબદારી કોણ લેશે?



વડાપ્રધાન મોદી દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 તથા 1000 રૂપિયાના નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.





https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/priyanka-gandhi-attacks-modi-govt-over-demonetisation/na20191108132619686


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.