ETV Bharat / bharat

ભારત-ચીન સીમાને જોડનાર પુલ ધરાશાયી, જવાનો સહિત 20 હજાર લોકો સંકટમાં ફસાયા

author img

By

Published : Jan 20, 2020, 2:48 PM IST

etv bharat
etv bharat

પિથૌરાગઢ: ભારત-ચીન સીમાને જોડનાર તવાઘાટ મોટરપુલ ધરાશાયી થયો છે. આ પુલ ધરાશાયી થતા અંદાજે 20 હજાર લોકો સંકટમાં ફસાયા છે. તેમજ ઘાટીના કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે.

ધારચૂલામાં ચીન સીમાને જોડનાર તવાધાટ મોટરપુલ ધરાશાયી થયો છે. માલપાથી આગળ રસ્તો તોડવા માટે પુલથી જેસીબી મશીનને લઈ જવાઈ રહ્યું હતુ. આ સમય પુલ તૂટી પડ્યો. જેમાં ટ્રાલા ચાલક નવીન સિંહ અને પોકલૈન્ડ ઓપરેટર સુરેન્દ્ર કુમાર ઘાયલ થયા છે.

ભારત-ચીન સીમા જોડનાર પુલ ધરાશાય

આ પુલ દ્વારા સુરક્ષાદળો ચીન સીમા સુધી પહોચતા હતા. પુલ ધરાશાયી થવાથી બૉર્ડરના અનેક ગામો પણ સંપર્ક વિહોણાં થયા છે.

આ પુલ પરથી માનસરોવર યાત્રિકો પવિત્ર કૈલાશ માનસરોવરના દર્શન માટે જતા હતા. આ પુલ બીઆરઓ પાસે છે. પુલ ધરાશાયી થવાથી ભારત-ચીન બોર્ડર પર તૈનાત સૈના એસ.એસ.બી. અને આઈ.ટી.બી.પી.ને સામાન પહોચાડવા મુશ્કેલીનો સામનો કરવો પડશે.

અંદાજે 20 હજારની આબાદી સંકટમાં ફસાઈ છે. ક્ષેત્રના લોકો હાલમાં બૈલી પુલ બનાવવા અને બાદમાં સ્ટીલ ગાર્ડર પુલનું નિર્માણ કરવાની માંગ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 15 દિવસની અંદર બૈલી બ્રિઝનું નિર્માણ કરવામાં આવશે.

Intro:पिथौरागढ़: धारचूला तहसील में चीन सीमा को जोड़ने वाला अहम तवाघाट मोटरपुल टूट गया है। बताया जा रहा है कि मालपा से आगे सड़क काटने के लिए पुल से जेसीबी मशीन को लेकर ट्राला गुजर रहा था, उसी वक्त पुल भरभरा कर गिर गया। हादसे में दो लोग गंभीर रूप से घायल भी हुए हैं। हादसे में ट्राला चालक नवीन सिंह (32 वर्ष) हिमाचल, पोकलैंड ऑपरेटर सुरेंद्र कुमार (40 वर्ष) पंजाब घायल हो गए है। नवीन सिंह को जिला अस्पताल रैफर किया गया है।

Body:इसी पुल के जरिए सुरक्षा बल चीन सीमा तक पहुंचते थे। यही नही पुल टूटने से बॉर्डर के दर्जनों गांव भी शेष दुनिया से कट गए हैं। मानसरोवर यात्री भी इसी पुल से पवित्र कैलाश के दर्शनों के लिए जाते हैं। ये पुल बीआरओ के अधीन है। पुल के टूटने से तय है कि कई तरह की दिक्कतें अब सीमा पर तैनात जवानों के साथ स्थानीय लोगों को भी उठानी पड़ेंगी।

पुल के ध्वस्त होने से भारत चीन सीमा पर तैनात सेना, एसएसबी और आईटीबीपी की अग्रिम चौकियों तक समान पहुचाने में दिक्कत आएगी। वहीं व्यास घाटी के सात गांवों और चौदास घाटी के कई गांवों के लिए आवाजाही बाधित हो गयी है। करीब 20 हजार की आबादी संकट में फंस गई है। क्षेत्र के लोगों ने फिलहाल बैली ब्रिज बनाने और बाद में स्टील गार्डर पुल का निर्माण करने की मांग की है। वहीं ग्रिफ के अधिकारियों का कहना है कि 15 दिन के भीतर बैली ब्रिज का निर्माण हो जाएगा।

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.