ETV Bharat / bharat

લોકોને સમજાવાયું કે, પિનાકીની હાર એટલે નવીન પટનાયકની હાર...

author img

By

Published : Jun 22, 2019, 5:05 PM IST

Sambit patra

નવી દિલ્હી: ઓડિશા બેઠક પરથી બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાની રાષ્ટ્રીય મીડિયામાં વધારે નોંધ લેવામાં આવી રહી છે. સંબિત પાત્રા એ લોકસભા વિસ્તારથી બીજેપીના ઉમેદવાર હતા. પરંતુ સંબિત પાત્રાને આ બેઠક પર જીતની નજીક જઈને કારમી હાર મળી છે. સંબિત પાત્રાને પુરીમાંથી ત્રણવાર સાંસદ રહી ચુકેલા પિનાકી મિશ્રાએ 11714 મતથી હરાવ્યા છે. પુરીમાં આ લડાઈ ઘણી નજીક રહી છે. જેમાં સાંબિત પાત્રા ક્યારેક આગળ નીકળી જતા તો ક્યારેક પિનાકી મિશ્રા. ત્યારબાદ છેલ્લે પિનાકીની જીત થઈ અને તેઓ ચોથીવાર સાંસદમાં પહોંચ્યા.

પિનાકી મિશ્રાએ વર્ષ 2014માં અહીંથી 263361 મતોથી જીત હાસિલ કરી હતી. વર્ષ 2014માં બીજેપી અહીંયા ત્રીજા સ્થાન પર હતી, પરંતુ આ વખતે જીતની નજીક જ પહોંચી શકી. સંબિત પાત્રાની હારની પાછળ બીજેડીના મુખ્ય મતદારો છે, જે પિનાકી મિશ્રાની સાથે રહ્યાં હતા. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પિનાકી મિશ્રાને પુરીમાંથી 523161 મતો મળ્યા હતા. વર્ષે 2019માં 537782 મતો એટલે કે વર્ષ 2014થી 14621 મત વધારે મળ્યા હતા. જો બીજેપીની વાત કરીએ તો વર્ષ 2014માં બીજેપીને પુરી બેઠક પરથી 215763 મતો મળ્યા હતા. પરંતુ આ વખતે સંબિતને 524504 મતો મળ્યા. એનો અર્થ એમ થયો કે, 308741 મતોથી વધારે મતો મળ્યા, તેમ છતા સંબિત પાત્રા હારી ગયા. કોંગ્રેસના મતદારોનો મત પણ સંબિત પાત્રાને મળ્યો છે. વર્ષ 2014માં પુરીથી કોંગ્રેસને 259800 મતો મળ્યા હતા, પરંતુ આ વખતે માત્ર 44734 મતો મળ્યા એટલે 215066 મતો ઓછા મળ્યા.

પુરીમાં ચૂંટણી જીતવા માટે સંબિત પાત્રાએ ઘણી મહેનત કરી હતી. જ્યારે તેમને ઉમેદવાર માટે જાહેર કરાયા ત્યારે તેમની પાસે માત્ર 2 મહિનાનો સમય હતો. આટલા ઓછા સમયમાં સંબિતે લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાવાનો પ્રયત્ન કર્યો હતો. સંબિત દરરોજ સભાઓ તેમજ રેલીઓ કરતા હતા. જે સ્થળ પર રેલી પૂરી થતી હોય ત્યાં તે સુઈ જતા, કોઈના પણ ઘરમાં જમી લેતા હતા. સાથે જ પોતાની વેશભૂષામાં ફેરફાર કર્યો હતો. તેઓ રોજ ધોતી પહેરતા તેમજ ચંદનનું તિલક કરતા હતા. પુરીમાં જે તેલુગુ મતદારો હતા તેમને લલચાવવા માટે તેલુગુમાં ભાષણ કરતા હતા. તેઓ તેલુગુમાં ગીત પણ ગુનગુનાવતા હતા. આ સાથે સંબિતે મીડિયાનો પણ ઘણો લાભ લીધો હતો. પ્રથમવાર ઘણાં નેશનલ મીડિયા ઓડિશાના લોકસભા ઉમેદવારને કવર કરવા માટે પહોંચ્યા હતા. સંબિત પાત્રા પીએમ મોદીના નામથી મતની માગ કરી રહ્યા હતા, તેઓ જાણતા હતા કે, પુરીમાંથી જીત મેળવવી સરળ નથી.

તો સિક્કાની બીજી બાજુ રહેલા પિનાકી મિશ્રા ગત 10 વર્ષોથી પુરીના સાંસદ છે. તેઓ ત્રણવાર સાંસદ રહી ચુક્યા છે. વર્ષ 1996માં પણ તેમને કોંગ્રેસ બેઠક પરથી જીત મળી હતી. આ વખતે જનતા પિનાકીથી ખુશ ન હતી. તેનું કારણ છે કે, ઘણાં લોકોનો આક્ષેપ છે કે પિનાકી લોકોને મળતા ન હતા. સાથે જ પુરીમાં આવેલા વરસાદને કારણે ભરાઈ ગયેલા પાણીને બહાર નિકાળવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સાથે જ પુરીમાં જમીન માફિયાનો ત્રાસ વધ્યો હતો. તેમ છતા પિનાકીના મતોમાં ઘટાડો ન થયો તેની પાછળ મુખ્ય કારણ નવીન પટનાયકની લોકપ્રિયતા છે.

નવીન પટનાયકે ચૂંટણીના થોડા દિવસો પહેલા પુરીમાં રોડ શો કર્યો હતો. નવીન ઓડિશામાં લોકો માટે 1 રૂપિયામાં જે ભાત આપી રહ્યાં છે, તેનાથી લોકો ઘણાં ખુશ છે. જેનો લાભ પિનાકીને મળ્યો અને પિનાકીએ નવીનના નામથી લોકો પાસે મતની માગ કરી. તેમજ લોકોને સમજાવવામાં આવ્યું કે, પિનાકીની હાર એટલે નવીન પટનાયકની હાર. આ કારણે પિનાકીને જીત હાસિલ થઈ છે.

Intro:Body:

Election Results 2019 : संबित पात्रा ने वेश-भूषा बदली, गाना गया, कई घरों में खाना भी खाया, फिर भी हार गए, जानें क्यों

Lok Sabha Election 2019 : संबित पात्रा ने पूरी में चुनाव जीतने के लिए काफी मेहनत की. संबित खुद पुरी के रहने वाले नहीं है लेकिन जब उन्हें पुरी से उम्मीदवार के रूप में घोषित किया गया उनके पास सिर्फ दो महीने का समय था. इतने कम समय में संबित ने लोगों से भावनात्मक रूप से जुड़ने की कोशिश की.

नई दिल्ली: राष्ट्रीय मीडिया में अगर इस बार ओडिशा के किसी लोकसभा उम्मीदवार का सबसे ज्यादा चर्चा हुई हो तो वो थे बीजेपी के प्रवक्ता संबित पात्रा. संबित न्यूज चैनलों में बीजेपी की ओर से बहस करते हैं. पुरी लोकसभा क्षेत्र से संबित पात्रा बीजेपी के उम्मीदवार थे लेकिन संबित पात्रा यह लड़ाई जीतते-जीतते हार गए. संबित पात्रा को पुरी से तीन बार सांसद रहे पिनाकी मिश्र ने 11714 वोट से हराया है. पुरी में लड़ाई बहुत नजदकी रही है. साबित पात्रा कभी आगे निकल जाते तो कभी पिनाकी मिश्रा. आखिरकार पिनाकी को जीत नसीब हुई. पिनाकी चौथी बार संसद पहुंचेंगे.  2014 में पिनाकी मिश्र यहां से 263361 वोट से जीत हासिल की थी. 2014 में बीजेपी यहां तीसरी स्थान पर थी लेकिन इस बार जीत के करीब पहुंच गई.  संबित पात्रा की हार के पीछे बीजेडी के कोर वोटर हैं  जो पिनाकी मिश्र के साथ खड़े रहे. अगर 2014 की बात करें तो 2014 के लोक सभा चुनाव में पुरी से पिनाकी मिश्र को 523161 वोट पड़े थे. 2019 में 537782 वोट पड़े यानी 2014 से 14621 वोट  ज्यादा लेकिन अगर बीजेपी की बात की जाए तो 2014 में बीजेपी को पुरी से 215763 वोट पड़े थे लेकिन इस बार संबित को 524504 वोट पड़े यानी 308741 वोट ज्यादा लेकिन फिर भी संबित हार गए. कांग्रेस के जो वोटर हैं उनका भी वोट संबित पात्रा को मिला.  2014 में पुरी से कांग्रेस को 259800 वोट पड़े थे लेकिन इस बार सिर्फ 44734 वोट मिले यानी 215066 वोट कम. आंकड़े यह साफ कहते हैं कि कांग्रेस के वोट तो संबित को पड़ा है लेकिन इसके अलावा एक भी वोट इधर-उधर से नहीं गया.

संबित पात्रा ने पूरी में चुनाव जीतने के लिए काफी मेहनत की. संबित खुद पुरी के रहने वाले नहीं है लेकिन जब उन्हें पुरी से उम्मीदवार के रूप में घोषित किया गया उनके पास सिर्फ दो महीने का समय था. इतने कम समय में संबित ने लोगों से भावनात्मक रूप से जुड़ने की कोशिश की. संबित रोज़ सभाएं और रैलियां करते थे. जहां रैली खत्म होता था वहीं सो जाते थे, किसी के भी घर में खाना खा लेते थे. संबित ने साथ-साथ अपनी वेश-भूषा भी बदल डाली. वह रोज़ धोती पहनते थे, चंदन टिका लगाते थे. पुरी में जो तेलुगु वोटर्स हैं उन्हें लुभाने के लिए तेलुगु में भाषण भी देते थे. वह तेलुगु में गाना भी गाने सिख गए थे. संबित ने मीडिया का भी काफी इस्तेमाल किया. पहली बार काफी नेशनल मीडिया ओडिशा के किसी लोकसभा उम्मीदवार को कवर करने के लिए पहुंचा था. संबित पात्रा ने पीएम मोदी के नाम से वोट मांग रहे थे. उन्हें पता था पुरी से जीतना इतना आसान नहीं है.

 पिनाकी मिश्र पिछले 10 साल से पुरी से सांसद हैं. कुल-मिलाकर तीन बार सांसद रह चुके हैं. 1996 में भी यहां कांग्रेस टिकट से जीते थे.लेकिन इस बार पुरी के जनता पिनाकी से खुश नहीं थी. कई लोगों में यह आरोप लगाया था कि पिनाकी लोगों से नहीं मिलते हैं. पुरी में बारिश के वजह से भर जाने वाले पानी को बाहर निकालने के लिए कोई इंतजाम नहीं करवाए. लोगों का यह भी कहना था पुरी में भू-माफिया बढ़ गए हैं. इसके बावजूद भी पिनाकी के वोट में कमी नहीं हुई इसके पीछे सबसे बड़ी वजह जो थी वो है नवीन पटनायक की लोकप्रियता. नवीन पटनायक ने चुनाव के कुछ ही दिन पहले पुरी में रोड शो किया था. नवीन ने ओडिशा के लोगों के लिए एक रुपया में जो चावल दे रहे हैं उसे लोग काफी खुश हैं. नवीन की कालिया योजना से भी लोग खुश हैं. पिनाकी ने नवीन के नाम पर वोट मांगा. पिनाकी का हार मतलब नवीन का हार यह लोगों को समझाया गया. 

====================================================

https://khabar.ndtv.com/news/lok-sabha-elections-2019/lok-sabha-election-results-2019-why-sambit-patra-loses-close-fight-in-puri-seat-2042373

Election Results 2019 : संबित पात्रा ने वेश-भूषा बदली, गाना गया, कई घरों में खाना भी खाया, फिर भी हार गए, जानें क्यों

લોકોને સમજાવાયું કે, પિનાકીની હાર એટલે નવીન પટનાયકની હાર...

નવી દિલ્હી: ઓડિશા બેઠક પરથી બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાની રાષ્ટ્રીય મીડિયામાં વધારે નોંધ લેવામાં આવી રહી છે. સંબિત પાત્રા એ લોકસભા વિસ્તારથી બીજેપીના ઉમેદવાર હતા. પરંતુ સંબિત પાત્રાને આ બેઠક પર જીતની નજીક જઈને કારમી હાર મળી છે. સંબિત પાત્રાને પુરીમાંથી ત્રણવાર સાંસદ રહી ચુકેલા પિનાકી મિશ્રાએ 11714 મતથી હરાવ્યા છે. પુરીમાં આ લડાઈ ઘણી નજીક રહી છે. જેમાં સાંબિત પાત્રા ક્યારેક આગળ નીકળી જતા તો ક્યારેક પિનાકી મિશ્રા. ત્યારબાદ છેલ્લે પિનાકીની જીત થઈ અને તેઓ ચોથીવાર સાંસદમાં પહોંચ્યા.

પિનાકી મિશ્રાએ વર્ષ 2014માં અહીંથી 263361 મતોથી જીત હાસિલ કરી હતી. વર્ષ 2014માં બીજેપી અહીંયા ત્રીજા સ્થાન પર હતી, પરંતુ આ વખતે જીતની નજીક જ પહોંચી શકી. સંબિત પાત્રાની હારની પાછળ બીજેડીના મુખ્ય મતદારો છે, જે પિનાકી મિશ્રાની સાથે રહ્યાં હતા. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પિનાકી મિશ્રાને પુરીમાંથી 523161 મતો મળ્યા હતા. વર્ષે 2019માં 537782 મતો એટલે કે વર્ષ 2014થી 14621 મત વધારે મળ્યા હતા. જો બીજેપીની વાત કરીએ તો વર્ષ 2014માં બીજેપીને પુરી બેઠક પરથી 215763 મતો મળ્યા હતા. પરંતુ આ વખતે સંબિતને 524504 મતો મળ્યા. એનો અર્થ એમ થયો કે, 308741 મતોથી વધારે મતો મળ્યા, તેમ છતા સંબિત પાત્રા હારી ગયા. કોંગ્રેસના મતદારોનો મત પણ સંબિત પાત્રાને મળ્યો છે. વર્ષ 2014માં પુરીથી કોંગ્રેસને 259800 મતો મળ્યા હતા, પરંતુ આ વખતે માત્ર 44734 મતો મળ્યા એટલે 215066 મતો ઓછા મળ્યા. 

પુરીમાં ચૂંટણી જીતવા માટે સંબિત પાત્રાએ ઘણી મહેનત કરી હતી. જ્યારે તેમને ઉમેદવાર માટે જાહેર કરાયા ત્યારે તેમની પાસે માત્ર 2 મહિનાનો સમય હતો. આટલા ઓછા સમયમાં સંબિતે લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાવાનો પ્રયત્ન કર્યો હતો. સંબિત દરરોજ સભાઓ તેમજ રેલીઓ કરતા હતા. જે સ્થળ પર રેલી પૂરી થતી હોય ત્યાં તે સુઈ જતા, કોઈના પણ ઘરમાં જમી લેતા હતા. સાથે જ પોતાની વેશભૂષામાં ફેરફાર કર્યો હતો. તેઓ રોજ ધોતી પહેરતા તેમજ ચંદનનું તિલક કરતા હતા. પુરીમાં જે તેલુગુ મતદારો હતા તેમને લલચાવવા માટે તેલુગુમાં ભાષણ કરતા હતા. તેઓ તેલુગુમાં ગીત પણ ગુનગુનાવતા હતા. આ સાથે સંબિતે મીડિયાનો પણ ઘણો લાભ લીધો હતો. પ્રથમવાર ઘણાં નેશનલ મીડિયા ઓડિશાના લોકસભા ઉમેદવારને કવર કરવા માટે પહોંચ્યા હતા. સંબિત પાત્રા પીએમ મોદીના નામથી મતની માગ કરી રહ્યા હતા, તેઓ જાણતા હતા કે, પુરીમાંથી જીત મેળવવી સરળ નથી. 

તો સિક્કાની બીજી બાજુ રહેલા પિનાકી મિશ્રા ગત 10 વર્ષોથી પુરીના સાંસદ છે. તેઓ ત્રણવાર સાંસદ રહી ચુક્યા છે. વર્ષ 1996માં પણ તેમને કોંગ્રેસ બેઠક પરથી જીત મળી હતી. આ વખતે જનતા પિનાકીથી ખુશ ન હતી. તેનું કારણ છે કે, ઘણાં લોકોનો આક્ષેપ છે કે પિનાકી લોકોને મળતા ન હતા. સાથે જ પુરીમાં આવેલા વરસાદને કારણે ભરાઈ ગયેલા પાણીને બહાર નિકાળવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.  સાથે જ પુરીમાં જમીન માફિયાનો ત્રાસ વધ્યો હતો. તેમ છતા પિનાકીના મતોમાં ઘટાડો ન થયો તેની પાછળ મુખ્ય કારણ નવીન પટનાયકની લોકપ્રિયતા છે. 

નવીન પટનાયકે ચૂંટણીના થોડા દિવસો પહેલા પુરીમાં રોડ શો કર્યો હતો. નવીન ઓડિશામાં લોકો માટે 1 રૂપિયામાં જે ભાત આપી રહ્યાં છે, તેનાથી લોકો ઘણાં ખુશ છે. જેનો લાભ પિનાકીને મળ્યો અને પિનાકીએ નવીનના નામથી લોકો પાસે મતની માગ કરી. તેમજ લોકોને સમજાવવામાં આવ્યું કે, પિનાકીની હાર એટલે નવીન પટનાયકની હાર. આ કારણે પિનાકીને જીત હાસિલ થઈ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.