ETV Bharat / bharat

દેશમાં અપહરણની ઘટના વધી, હત્યાની ઘટનામાં ઘટાડો: NCRB

author img

By

Published : Oct 22, 2019, 2:31 PM IST

નવી દિલ્હી: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ 'ક્રાઈમ ઈન ઈન્ડિયા-2017'ના આંકડા જાહેર કર્યા છે. સમગ્ર દેશમાં ગુનાની સંખ્યામાં 3 ટકાનો વધારો થયો છે.

crime recode in india

જેમાં સૌથી વધારે અપહરણના કેસમાં 9 ટકાનો વધારો થયો છે. જો કે, હત્યાની ઘટનામાં 5.9 ટકાનો ઘટાડો થયો છે. લગભગ એક હજાર પાનામાં સમાયેલા આ રિપોર્ટમાં રાજ્યવાર ગુનાહિત કેસની માહિતી આપવામાં આવી છે. બ્યૂરોના નિર્દેશકે તમામ રાજ્યના પોલીસ પ્રમુખો પાસેથી આ આંકડા વિશે ભલામણ મગાવી છે.

આ રિપોર્ટની એક કોપી મહિલા સુરક્ષા અને કેન્દ્રીય ગૃહમંત્રાલય ભારત સરકારને સોંપવામાં આવી છે.

Intro:Body:

દેશમાં અપહરણની ઘટના વધી, હત્યાની ઘટનામાં ઘટાડો: NCRB



નવી દિલ્હી: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ 'ક્રાઈમ ઈન ઈન્ડિયા-2017'ના આંકડા જાહેર કર્યા છે. સમગ્ર દેશમાં ગુનાની સંખ્યામાં 3 ટકાનો વધારો થયો છે. જેમાં સૌથી વધારે અપહરણના કેસમાં 9 ટકાનો વધારો થયો છે. જો કે, હત્યાની ઘટનામાં 5.9 ટકાનો ઘટાડો થયો છે. લગભગ એક હજાર પાનામાં સમાયેલા આ રિપોર્ટમાં રાજ્યવાર ગુનાહિત કેસની માહિતી આપવામાં આવી છે. બ્યૂરોના નિર્દેશકે તમામ રાજ્યના પોલીસ પ્રમુખો પાસેથી આ આંકડા વિશે ભલામણ મગાવી છે.



આ રિપોર્ટની એક કોપી મહિલા સુરક્ષા અને કેન્દ્રીય ગૃહમંત્રાલય ભારત સરકારને સોંપવામાં આવી છે. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.