ETV Bharat / bharat

અહીં વિદ્યાર્થિનીઓની શિક્ષક પૂજા કરે છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

author img

By

Published : Nov 14, 2019, 11:50 AM IST

કટની: શાળામાં કન્યા પૂજન કરવું સાભંળી અજીબ લાગતું હશે, પરતું મધ્ય પ્રદેશના કટનીના લુહરવારા શાસકીય પ્રાથમિક શાળાના શિક્ષક રાજા ભૈયા સોની સમાજમાં વિદ્યાર્થીઓને આગળ વધારવા અને "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાનને સાર્થક કરવા માચે રોજ શાળામાં કન્યા પૂજા કરે છે. પૂજનમાં તેઓ કન્યાઓના પગ ગંગાજળથી ધોવે છે. રોજ ફૂલો પણ અર્પિત કરે છે. જે બાદ તેઓ કન્યાઓને મીઠાઇ પણ ખવડાવે છે.

વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ

દિકરીઓ આ દેશ જ નહીં પરતું દુનિયા માટે અનમોલ છે, આ વાતને શિક્ષક રાજા ભૈયા સોની સાર્થક કર્યો છે. તેથી જ તેઓ છેલ્લા 41 વર્ષથી દિકરીઓની પૂજા કરે છે. શિક્ષકના કામ સાથે શાળાની વિદ્યાર્થિનીઓને આગળ વધારવા માટે પ્રોત્સાહન કરતા ગ્રામજનો તેમનું સમ્માન કરે છે.

વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ

શિક્ષક રાજા સોની તેમના સ્વભાવથી દિકરીયોનું સમ્માન કરે છે. તેઓ કહે છે કે, વિશ્વમાં તમામ જગ્યાઓ પર મહિલાઓની પૂજા થવી જોઇએ, સોનીએ કહ્યું કે, વિશ્વની રચનામાં મહિલાઓનું યોગદાન મહત્વનું છે. વિદ્યાર્થિ પણ તેમના શિક્ષકની પ્રશંસા કરે છે.

વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ
વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ
ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં સ્થાન
ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં સ્થાન

રાજા સોની અત્યાર સુધી લગભગ 7000 પણ વધુ કન્યાઓની પૂજા કરી ચુક્યા છે. તેથી જ તેમને નારી શક્તિ સમ્માનથી ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની ટીમ લુહરવારા ગામ પહોંચી હતી અને તમામ માહિતી મેળવીને શિક્ષણનું નામ બુકમાં દાખલ કરવામાં આવ્યું હતું. શિક્ષક રાજા સોનીના આ કામથી લોકોને પ્રેરણા મળી છે.

વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ
વિદ્યાર્થિનીઓની રોજ કન્યા પૂજા કરે છે આ શિક્ષક,ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં નામ દાખલ
Intro:Body:

કટની : શાળામાં કન્યા પૂજન કરવું સાભંળી અજીબ લાગતું હશે, પરતું કટનીના લુહરવારા શાસકીય પ્રાથમિક શાળાના શિક્ષક રાજા ભૈયા સોની સમાજમાં વિદ્યાર્થીઓને આગળ વધારવા તથા "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાનને સાર્થક કરવા માચે રોજ શાળામાં કન્યા પૂજા કરે છે.પૂજનમાં તેઓ કન્યાઓના પગ ગંગાજળથી ધોવે છે કો રોજ ફૂલો પણ અર્પિત કરે છે.જે બાદ તેઓ કન્યાઓને મીઠાઇ પણ ખવડાવે છે.



દિકરીઓ આ દેશ જ નહીં પરતું દુનિયાની અનમોલ વસ્તું છે, આ વાતને શિક્ષક રાજા ભૈયા સોની સાર્થક કર્યો છે.તેથી જ તેઓ છેલ્લા 41 વર્ષથી દિકરીઓની પૂજા કરે છે.શિક્ષકના કામ સાથે શાળાની વિદ્યાર્થિનીઓને આગળ વધારવા માટે પ્રોત્સાહન કરતા ગ્રામજનો તેમનું સમ્માન કરે છે.



શિક્ષક રાજા સોની તેમના સ્વભાવથી દિકરીયોનો સમ્માન કરે છે.તેઓ કહે છે કે વિશ્વમાં તમામ જગ્યાઓ પર મહિલાઓની પૂજા થવી જોઇએ, તેમનું કહેવું છે કે વિશ્વની રચનામાં મહિલાઓનું યોગદાન મહત્વનું છે.ત્યારે વિદ્યાર્થિ પણ તેમના શિક્ષકની તારીફ કરે છે.



રાજા સોની અત્યાર સુધી લગભગ 7000 પણ વધુ કન્યાઓની પૂજા કરી ચુક્યા છે.તેથી જ તેમને નારી શક્તિ સમ્માનથી ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું છે.ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડની ટીમ લુહરવારા ગામ પહોંચી હતી અને તમામ માહીતી મેળવીને શિક્ષણનું નામ બુકમાં દાખલ કરવામાં આવ્યું હતું.



શક્ષિક રાજા સોનીના આ કામથી લોકોને પ્રેરણા મળી છે.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.