ETV Bharat / bharat

JNU: વિદ્યાર્થીના વિરોધ સામે સરકાર ઢીંચણીયે, ફી વધારો પાછો ખેંચાયો

author img

By

Published : Nov 13, 2019, 5:41 PM IST

jnu students protest

નવી દિલ્હી: જેએનયુમાં ચાલી રહેલા ફી વધારાના મુદ્દાને લઈ વિદ્યાર્થીઓનો સતત વિરોધ ચાલી રહ્યો હતો. જેમાં આજે સરકાર અને તંત્ર વિદ્યાર્થીઓના ધારદાર આંદોલનની સામે ઝૂકવું પડ્યું હતું. વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી એક્ઝિક્યૂટિવ કમિટીએ નિર્ણય કર્યો છે કે, હૉસ્ટેલ ફી અને અન્ય ફીમાં વધારો કરવામાં નહી આવે. સાથે જ સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા આપવાની યોજના પણ બનાવી રહી છે.

જેએનયુ વિદ્યાર્થીઓએ મજબૂત કર્યું હતું આંદોલન
જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓના રહેવા પર ફી વધારા સામે પોતાની માગને લઈ બુધવારના રોજ પોતાનું વિરોધ પ્રદર્શન મજબૂત કર્યું હતું. આ કારણે વિશ્વવિદ્યાલયના તંત્રને કામચલાઉ પરિષદની બેઠક પરિસરની બહાર બેસાડવા પડી. આ પરિષદ જેએનયુમાં નિર્ણય કરવાવાળી મુખ્ય સંસ્થા છે.

ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ ફી વધારાના મુદ્દાને લઈ લગભગ એક પખવાડીયાથી પ્રદર્શન કરી રહ્યા છે. એબીવીપીના સંગઠનોએ પણ આ માગને લઈ માર્ચનું આયોજન કર્યું હતું.

વિદ્યાર્થી સંગઠનનો દાવો છે કે, વિદ્યાર્થી નિયમાવલીમાં ફી વધારો અને ડ્રેસ કોડ જેવા નિયમો છે, જેમાં જેને ઈન્ટર હૉલ તંત્રએ મંજૂરી આપી છે.

પ્રદર્શનકર્તા વિદ્યાર્થીઓએ ખંડની બહાર જેએનયુ તંત્ર અને કુલપતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી.

Intro:Body:

JNU: વિદ્યાર્થીના વિરોધ સામે સરકાર ઢીંચણીયે, ફી વધારો પાછો ખેંચાયો

નવી દિલ્હી: જેએનયુમાં ચાલી રહેલા ફી વધારાના મુદ્દાને લઈ વિદ્યાર્થીઓનો સતત વિરોધ ચાલી રહ્યો હતો. જેમાં આજે સરકાર અને તંત્ર વિદ્યાર્થીઓના ધારદાર આંદોલનની સામે ઝૂકવું પડ્યું હતું. વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી એક્ઝિક્યૂટિવ કમિટીએ નિર્ણય કર્યો છે કે, હૉસ્ટેલ ફી અને અન્ય ફીમાં વધારો કરવામાં નહીં આવે. સાથે જ સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા આપવાની યોજના પણ બનાવી રહી છે.

જેએનયુ વિદ્યાર્થીઓએ મજબૂત કર્યું હતું આંદોલન

જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓના રહેવા પર ફી વધાર સામે પોતાની માગને લઈ બુધવારના રોજ પોતાનું વિરોધ પ્રદર્શન મજબૂત કર્યું હતું. આ કારણે વિશ્વવિદ્યાલયના તંત્રને કામચલાઉ પરિષદની બેઠક પરિસરની બહાર બેસાડવા પડી. આ પરિષદ જેએનયુમાં નિર્ણય કરવાવાળી મુખ્ય સંસ્થા છે.

ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ ફી વધારાના મુદ્દાને લઈ લગભગ એક પખવાડીયાથી પ્રદર્શન કરી રહ્યા છે. એબીવીપીના સંગઠનોએ પણ આ માગને લઈ માર્ચનું આયોજન કર્યું હતું.

વિદ્યાર્થી સંગઠનનો દાવો છે કે, વિદ્યાર્થી નિયમાવલીમાં ફી વધારો અને ડ્રેસ કોડ જેવા નિયમો છે, જેમાં જેને ઈન્ટર હૉલ તંત્રએ મંજૂરી આપી છે. 

પ્રદર્શનકર્તા વિદ્યાર્થીઓએ ખંડની બહાર જેએનયુ તંત્ર અને કુલપતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.