2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ થઇ શકે છે ચંદ્રયાન-3

author img

By

Published : Mar 4, 2020, 11:18 PM IST

2021ની શરૂઆતના 6 મહીનામાં લોન્ચ શકે છે ચંદ્રયાન -3

ચંદ્રયાન -3ના સંશોધનનો સંભવિત કાર્યક્રમ 2021ની શરૂઆતના 6 મહિનામાં લોન્ચ થઇ શકે છે. આ જાણકારી ડો.જિતેન્દ્ર સિંહે આપી હતી.

નવી દિલ્હી : ચંદ્રયાન -3ના સંશોધન કાર્યક્રમ 2021ની શરૂઆતના 6 મહિનામાં કાર્યરત કરવાની યોજના છે. PMOમાં રાજ્ય પ્રધાન ડો.જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ સમગ્ર જાણકારી આપી હતી.

રવિકુમાર ડી. ના પ્રશ્નના જવાબમાં ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ચંદ્રયાન-3ની તૈયારીમાં આગાઉ ચંદ્રયાન-2ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેમાં ડિઝાઇન ક્ષમતા સહન કરવાની વાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISRO દ્વારા ચંદ્રયાન -2નું નિરક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે મિશન અંતર્ગત વિક્રમ લેન્ડર ચાંદની સપાટી પર પહોંચતા પહેલા જ ક્રેશ થઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.