ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કરી નિતિન ગડકરી સાથે મુલાકાત

author img

By

Published : Nov 6, 2019, 11:58 AM IST

Updated : Nov 6, 2019, 12:15 PM IST

ahmed patel meets nitin gadkari

નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને લઈ અનેક અટકળો થઈ રહી છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ મુલાકાતને મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.

અહેમદ પટેલે નિતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જો કે, મુલાકાત બાદ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતી પર કોઈ ચર્ચા થઈ નથી.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કરી નિતિન ગડકરી સાથે મુલાકાત

પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાતમાં તેમની સાથે ખેડૂતોની કફોડી હાલતને લઈ વાતચીત થઈ છે. રાજકારણની કોઈ વાત થઈ નથી.

Intro:Body:

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે નિતિન ગડકરી સાથે મુલાકાત કરી 

 



ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી સાથે મુલાકાત કરી છે.



નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નિતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતને લઈ અનેક અટકળો થઈ રહી છે. 



મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ મુલાકાતને મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.



અહેમદ પટેલે નિતિન ગડકરીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જો કે, મુલાકાત બાદ પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતી પર કોઈ ચર્ચા થઈ નથી.



પટેલે જણાવ્યું હતું કે, આ મુલાકાતમાં તેમની સાથે ખેડૂતોની કફોડી હાલતને લઈ વાતચીત થઈ છે. રાજકારણની કોઈ વાત થઈ નથી. 


Conclusion:
Last Updated :Nov 6, 2019, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.