અમરાવતીમાં હોડી ઉંધી પડતાં 11 લોકો ડૂબ્યા, 3 લોકોના મળ્યા મૃતદેહ

author img

By

Published : Sep 14, 2021, 2:34 PM IST

અમરાવતીમાં હોડી ઉંધી પડતાં 11 લોકો ડૂબ્યા
અમરાવતીમાં હોડી ઉંધી પડતાં 11 લોકો ડૂબ્યા ()

અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે અહીં વર્ધા નદીમાં હોડી પલટી જતાં 11 લોકો ડૂબી ગયા છે.

  • અમરાવતીમાં નદીમાં હોડી ઉંધી પડી
  • 11 જેટલાં લોકો ડૂબ્યા હોવાના સમાચાર
  • 3 લોકોના મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલી રહી છે

અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કરૂણ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે અહીં વર્ધા નદીમાં હોડી પલટી જતાં 11 લોકો ડૂબી ગયા છે. આ ચોંકાવનારી ઘટના અમરાવતી જિલ્લાના ગલેગાંવમાં બની છે. અત્યાર સુધી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે અને 8 લોકોની શોધખોળ ચાલું છે.

8 લોકોની શોધખોળ ચાલું છે
8 લોકોની શોધખોળ ચાલું છે

અપડેટ ચાલું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.