બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની હાર

author img

By

Published : Dec 7, 2022, 1:18 PM IST

Updated : Dec 8, 2022, 2:38 PM IST

જગદીશ ઠાકોરે ખોળો પાથરી મતની માગ કરી હતી એ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા જીતશે કે હારશે?

અરવલ્લીના બાયડ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો વિજય થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો(mahendrasih waghela lose bayad assembly seat) પરાજય થયો છે. વિધાનસભા ચૂંટણીમાં બાયડ વિધાનસભા બેઠક પર 70.02 ટકા મતદાન થયું છે.2017માં 1 લાખ 58 હજાર 248 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 70.88% મતદાન થયું હતુ. બાયડ વિધાનસભા બેઠક (bayad assembly seat result)પરથી પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા(Mahendrasinh Vaghela win lose) ચૂંટણી લડી રહ્યા છે.

બાયડ:અરવલ્લીના બાયડ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો વિજય થયો છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો(mahendrasih waghela lose bayad assembly seat) પરાજય થયો છે. બાયડ બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને (Mahendrasinh Vaghela win lose) મેદાને ઉતાર્યાં છે. આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન સિવાય કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ સભાઓ અને રેલીઓ કરતા જોવા મળ્યા હતા. બાયડ વિધાનસભા બેઠકના(bayad assembly seat result) ઉમેદવાર ભીખીબેન પરમારના પ્રચાર અર્થે યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.

જગદીશ ઠાકોરે ખોળો પાથરી મતની માગ કરી હતી એ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા જીતશે કે હારશે?
જગદીશ ઠાકોરે ખોળો પાથરી મતની માગ કરી હતી એ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા જીતશે કે હારશે?

મતદાનની સ્થિતિ: 2022 વિધાનસભા ચૂંટણીમાં બાયડ વિધાનસભા બેઠક (bayad assembly seat result)પર 70.02 ટકા મતદાન થયું છે. 2017માં 1 લાખ 58 હજાર 248 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 70.88% મતદાન થયું હતુ. જેમાં 72 હજાર 855 મહિલાઓ અને 82 હજાર 674 પુરુષોએ મતદાન કર્યુ હતુ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા 7901 મતથી જીત્યા હતા. જેમાં ધવલસિંહ ઝાલાને 79 હજાર 556 મત મળ્યાં હતા, જેની સામે ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણને 71 હજાર 655 મત મળ્યાં હતા.

ચૂંટણી સમયે માહોલ: વિધાનસભા ચૂંટણી વખતે બાયડ વિધાનસભામાં(bayad assembly seat result) ભાજપ દ્વારા જબરજસ્ત કેમ્પેઇન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગેની સભા પણ અહીંયા યોજાઈ હતી. તે સિવાય પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ આ બેઠક પર એક્ટિવ જોવા મળ્યા હતા. જો કે આ બેઠક પર કોનું પલડું ભારે છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી

જ્ઞાતિ સમીકરણ: બાયડ વિધાનસભા બેઠક (bayad assembly seat result)માં કુલ 242861 મતદારો છે જેમાં 124453 પુરૂષ મતદારો, 118407 સ્ત્રી મતદારો તેમજ 1 અન્ય મતદાર છે. જે ગત વખતની સરખામણીમાં 20152 મતદારોનો વધારો સુચવે છે. જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો આ વિધાનસભા બેઠકમાં (bayad assembly seat result)સૌથી વધુ ઠાકોર સમાજ અને ત્યાર બાદ પટેલ સમાજની વસ્તી નોધપાત્ર છે. જેથી રાજકીય પક્ષો કેટલાય વર્ષોથી મતવિસ્તારમાં ઠાકોર સમાજના ઉમેદવારોની પસંદગી કરે છે. 1998 બાદ 2019માં 20 વર્ષ પછી ક્ષત્રિય ઉમેદવાર સામે પટેલ જ્ઞાતિના ઉમેદવારની જીત થઇ હતી.

Last Updated :Dec 8, 2022, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.