ગુજરાત
gujarat
ETV Bharat / Gujarat Rain
ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 14 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
ETV Bharat Gujarati Team
ગુજરાત મેઘમહેર: લીલીયાના જળાશયો છલકાયા, વાત્રક નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી
સુરત જિલ્લામાં જળબંબાકાર: ઓલપાડના ગામોમાં સેના રેસ્ક્યૂ અભિયાનમાં જોડાઈ, કીમમાં પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ
મહારાષ્ટ્રના ડેમોમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં જંગી આવક, જળસપાટી 321.91 ફૂટ પર પહોંચી
ગુજરાતમાં મેઘમહેર: 6 જિલ્લામાં રેડ એલર્ટ, સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 સભ્યોનું રેસ્ક્યૂ, સરકારે સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રાખ્યો
દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
નવસારીમાં પૂરથી ભારે તારાજી: હોન્ડ ગામની પ્રાથમિક શાળાને ભારે નુકસાન, શિક્ષકો-ગ્રામજનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન
તાપી: આ વર્ષે પણ ધોવાઈ ગયો ઓલણ નદી પર બનેલો લો લેવલ પુલ, 7થી વધુ ગામના લોકો પરેશાન
ગુજરાતમાં મેઘ તાંડવ: વલસાડમાં પૂરથી તારાજી, અમદાવાદમાં નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ; કડીમાં 108 બની દેવદૂત
વડોદરામાં ધોધમાર વરસાદ: ભાયલીમાં પાણી સાથે ઘરોમાં ઘૂસ્યા સાપ, સરદારનગરના રહીશોમાં ભય
વાવ-થરાદનું ભાભર 11 ઈંચ વરસાદથી જળબંબાકાર, અસંખ્ય ઘરોમાં પાણી ફરી વળ્યા, જનજીવન-પશુઓને માઠી અસર
નવસારીમાં પૂરની તારાજી વચ્ચે સેના-NDRFનું મેગા રેસ્ક્યુ ઓપરેશન, 14 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
અરવલ્લીમાં ધોધમાર વરસાદથી તારાજી, મોટી ઈસરોલ અને સાઠંબામાં પાણી ભરાતા લોકો પરેશાન
મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: અમદાવાદ-વિરમગામ હાઈવે બંધ કરાયો, વલસાડમાં એસ.ટીમાંથી 36 મુસાફરોનું રેસ્ક્યુ
દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વણસી, આગામી 7 દિવસ 'ભારે', પીએમ મોદીએ સીએમ ભુપેન્દ્ર પટેલને સંપૂર્ણ મદદની આપી ખાતરી
જુનાગઢ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન, વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો: સુરતમાં મુખ્યમંત્રીની અસરગ્રસ્તોને કેશડોલ અને ખાડી ડેવલપમેન્ટ માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત
સુરત 18 ઇંચ વરસાદમાં જળબંબાકાર, આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી
રાજકોટમાં પિતાએ ઉંઘમાં જ એકના એક દીકરાને હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો
પોરબંદરના ઉટડા ગામમાં દીપડાનો હુમલો: મહિલા ઈજાગ્રસ્ત, ગામમાં ભયનો માહોલ
ટેન્શનનું કારણ બન્યો હાઈટેન્શન ટાવર !, દીલ્હીથી મુંબઈને જોડતા NE હાઈવે-4 પર ટાવર બન્યો અડચણરૂપ
નવસારીના ગણદેવી પંથકના ઝીંગા તળાવો સામે 15થી વધુ ગામના લોકોનો મોરચો, કલેક્ટર સામે એક અસરગ્રસ્તે કર્યુ હૈયાફાટ રૂદન
ડીસાના રસાણા ગામમાં કરંટ લાગતાં પિતા-પુત્રીનું મોત, વીજ વિભાગ સામે બેદરકારીના ગંભીર આક્ષેપ
જુનાગઢના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલને રાજભવનમાં સ્વતંત્રતા પર્વના સમારોહમાં આમંત્રણ
જૂનાગઢના ઉદ્યોગપતિ સાથે તોડ કરવા આવેલા ત્રણ બોગસ પત્રકાર ઝડપાયા, એક ઈસમ GPCBનો નકલી અધિકારી બન્યો હતો
ભાવનગર: પ્રકૃતિની ગોદમાં આવેલું શિવજીનું અલૌકિક મંદિર, મહાદેવ ગાળો
'તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે': BCIએ NALSARના 2026ના ગ્રેજ્યુએટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ચેરમેનના આદેશમાં ફેરફાર કર્યો
ભાવનગર: માતાના અવસાનના ત્રણ મહિના બાદ પણ મરણના દાખલા માટે રઝળપાટ કરી રહ્યો છે પુત્ર, હોસ્પિટલે કહ્યું - સિસ્ટમમાં ખામી છે
'વિક્રમભાઈ સારાભાઈ અનુકરણના નહીં, અન્વેષણના સ્વપ્ન દ્રષ્ટ્રા હતા', 107મી જન્મ જયંતિએ પુત્ર કાર્તિકેય સારાભાઈના સંભારણા
રાજકોટના મુકેશભાઈ લુહારે 300 કિલો ભંગારમાંથી 200 મિનિએચર બનાવ્યા, કળા પહોંચી લંડન-જર્મની, હવે બોલિવૂડમાં ચમકશે
ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ વિફરી, ભોજન, પાણી સહિત સલામતીની સમસ્યાને લઈને મચાવ્યો અડધી રાતે હોબાળો
પ્રતિબંધ કરાયેલું એનાલોગ પનીર અને ચીઝ કેટલું નુકસાનકારક ? શું કહે છે કામધેનુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, જાણો