કોંગ્રેસના શક્તિસિંહ રાજકોટની મુલાકાતે, ગેમ ઝોનની ઘટનાના પગલે પત્રકાર પરિષદ યોજી - Shaktisingh visits Rajkot

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 10:21 PM IST

thumbnail
કોંગ્રેસના શક્તિસિંહ ગેમ ઝોનની ઘટનાના પગલે પત્રકાર પરિષદ યોજી (Etv Bharat Gujrat)

રાજકોટ: રાજકોટ શહેરમાં ગેમ ઝોનની અંદર અકસ્માતે આગ લાગવાની ઘટના બની છે, ત્યારે આ ઘટનાના પડઘા ઠેર ઠેર પડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસની ટીમ રાજકોટ ખાતે દોડી આવી હતી અને ઘટના સ્થળની મુલાકાત કરી પત્રકાર પરિષદ યોજી હતી. રાજકોટ શહેરમાં ગેમ ઝોનની અંદર અકસ્માતે આગ લાગવાની ઘટના બની છે ત્યારે આ ઘટનાના પડઘા ઠેર ઠેર પડ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનાને પગલે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસની ટીમ રાજકોટ ખાતે દોડી આવી હતી અને ઘટના સ્થળની મુલાકાત કરી પત્રકાર પરિષદ યોજી હતી. રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 28 થઈ ગયો છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.