75th Republic Day 2024: 75માં ગણતંત્ર દિવસ પર કર્તવ્ય પથ પરથી પરેડ LIVE

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 10:16 AM IST

Updated : Jan 26, 2024, 12:59 PM IST

thumbnail

નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં 75માં ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અવસરે આજે કર્તવ્ય પથ પર પરેડ દરમિયાન ભારતની વધતી સૈન્ય શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્ષન પરેડ દરમિયાન જોવા મળી રહી છે. મહિલા શક્તિ અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં છે. દેશભરમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી: 2024નો ગણતંત્ર દિવસ ઘણી રીતે અલગ હશે. આ વખતે કર્તવ્ય પથ પર વિવિધતાની ઝલક સાથે દેશના શૌર્યની ઝલક પણ જોવા મળી રહી છે. . બીજી તરફ ગણતંત્ર પર્વને લઈને સમગ્ર રાજધાનીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે 70 હજાર જેટલાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે.

Last Updated : Jan 26, 2024, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.