ETV Bharat / bharat

Delhi Solar Policy 2024 : દિલ્હીમાં વીજળીને લઇને કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, નવી સોલાર નીતિની જાહેરાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 9:40 PM IST

લોકસભા ચૂંટણી પહેલાં કેજરીવાલ સરકારે સોમવારે દિલ્હીના લોકોને રાહત આપતા નવી સોલર પોલિસી 2024ની જાહેરાત કરી હતી. જેમાં નિઃશુલ્ક વીજળી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વાંચો, કોને મળશે મફત વીજળી અને કેવી રીતે...

Delhi Solar Policy 2024 : દિલ્હીમાં વીજળીને લઇને કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, નવી સોલાર નીતિની જાહેરાત
Delhi Solar Policy 2024 : દિલ્હીમાં વીજળીને લઇને કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક, નવી સોલાર નીતિની જાહેરાત

નવી દિલ્હી : દિલ્હીની આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીની જનતાને ભેટ આપી છે. સોમવારે દિલ્હીની નવી સૌર નીતિ 2024 કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવી હતી. દિલ્હીની નવી સૌર નીતિમાં એવી જોગવાઈ છે કે સોલાર પેનલ લગાવનાર વ્યક્તિ ગમે તેટલા યુનિટ વીજળી વાપરે, તેનું બિલ શૂન્ય આવશે.

  • दिल्ली का बिजली प्रबंधन पूरे देश में सबसे बेहतर है। अब दिल्ली सोलर ऊर्जा का भी बेहतर उपयोग करने के लिए तैयार है। दिल्ली सरकार की सोलर पॉलिसी 2024 को लेकर महत्वपूर्ण प्रेस कॉन्फ़्रेंस। LIVE https://t.co/OaQXUaFTxN

    — Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવી સોલાર નીતિ લાવ્યાં : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે માધ્યમો સાથે નવી સોલાર નીતિને લઇને જણાવ્યું હતું કે, દિલ્હી સરકારે નવી સૌર ઉર્જા નીતિ, સૌર નીતિ 2024 બહાર પાડી છે. અત્યાર સુધી 2016ની નીતિ અમલમાં હતી, જે સૌથી પ્રગતિશીલ નીતિ હતી.

  • #WATCH दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा, "दिल्ली सरकार ने नई सौर ऊर्जा नीति, सौर नीति 2024 जारी की है। अब तक 2016 की नीति लागू थी, यह देश की सबसे प्रगतिशील नीति थी... दिल्ली में 200 यूनिट तक बिजली मुफ्त, 400 तक आधी यूनिट और उससे ऊपर का पूरा बिल वसूला जाता है। नई सोलर… pic.twitter.com/OABzcdLM2d

    — ANI_HindiNews (@AHindinews) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સોલાર પેનલ લગાવો મફત વીજળી મેળવો : અરવિંદ કેજરીવાલે કહ્યું, "જૂની પોલિસીમાં 200 યુનિટ સુધીની વીજળી મફત હતી, 400 અડધા યુનિટ સુધી અને તેનાથી વધુનું સંપૂર્ણ બિલ વસૂલવામાં આવતું હતું. નવી સોલાર પોલિસીમાં જે લોકો પોતાના રુફટોપ પર સોલાર પેનલ લગાવે છે, તેમનું વીજળીનું બિલ આવશે. શૂન્ય બનશે પછી ભલે તેઓ કેટલી પણ યુનિટ વીજળી વાપરશે. ઉપરાંત, છત પર સોલાર પેનલ લગાવીને તમે દર મહિને 700 થી 900 રૂપિયા કમાઈ શકશો."

દરેકને ફાયદો થશે : સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે 2027 સુધીમાં સૌરથી 4500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય છે. સોલાર ઇન્સ્ટોલ કરવા માટેના કરેલો ખર્ચ 4 વર્ષમાં નીકળી જશે. તેનાથી વાર્ષિક 24 હજાર રૂપિયાની બચત થશે. 3 કિલોવોટ પર યુનિટ દીઠ રૂ. 3 અને 3 kW કરતા ઓછા માટે પ્રતિ યુનિટ રૂ. 2 સરકાર તરફથી મળશે. સોલાર પેનલ લગાવનારને પ્રતિ કિલો વોટ 2 હજાર રૂપિયા મળશે. નેટ મીટરિંગ થશે.જેટલી વધુ વીજળી જનરેટ કરાશે તેટલું બિલ ઓછું આવશે. આનાથી કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ બિલ અડધું થઈ જશે.

થર્ડ પાર્ટી પણ સોલાર પેનલ લગાવી શકે છે : અરવિંદ કેજરીવાલે કહ્યું કે જેમની પાસે છત નથી, પૈસા નથી. તે થર્ડ પાર્ટી પાસેથી જમીન લઈને સોલર ઈન્સ્ટોલ કરી શકે છે. તેને થર્ડ પાર્ટી પાસેથી ઇન્સ્ટોલ કરાવી શકો છો. સરકારી ઈમારતો ઉપર પણ સોલાર લગાવવામાં આવશે. હવે દિલ્હી સરકાર સૌર વીજળીનો વપરાશ કરશે. દિલ્હીમાં કઈ છત પર કેટલી સોલાર પેનલ લગાવી શકાય તેનું મેપિંગ ગૂગલ પરથી કરવામાં આવશે. વિવિધ સ્થળોએ કેમ્પ લગાવવામાં આવશે.

  1. Solar And Wind Energy : દેશમાં ગુજરાતનો ડંકો, સૌર અને પવન ઊર્જાની ક્ષમતામાં બીજા સ્થાને
  2. Sabarkantha News : રાજ્ય પોલીસ માટે દિશા સૂચક, પોલીસ મથકો થઈ રહ્યા છે સૌર ઉર્જા થકી સંચાલિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.