ગુજરાત

gujarat

ધારાસભ્યની હિમ્મત તો જૂઓ, પ્રિન્સિપાલને માર્યો થપ્પડ - VIDEO

By

Published : Jun 22, 2022, 9:33 AM IST

()
કર્ણાટકના માંડ્યા વિધાનસભા મતવિસ્તારના JDS ધારાસભ્ય એમ શ્રીનિવાસ તેમના સાથીદારની સામે જ ITI કૉલેજના પ્રિન્સિપાલ પર પથ્થડ માર્યો (MLA Slapped Principal ) હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ બાદ લોકોએ ધારાસભ્યના વર્તનની ટીકા કરી હતી. ITI કોલેજ, માંડ્યા ખાતે સોમવારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલે કોલેજ તંત્ર અંગે યોગ્ય માહિતી ન આપતા ધારાસભ્ય નારાજ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details