ગુજરાત

gujarat

જેતપુર નગરપાલિકાની મહિલાઓ દ્વારા રોડ, રસ્તા, ગંદકી, પાણી પ્રશ્ને આવેદન

By

Published : Nov 8, 2019, 10:38 PM IST

રાજકોટઃ જેતપુર નગરપાલીકાના વોર્ડ નંબર 6ની મહિલાઓ દ્વારા વોર્ડ 6માં ગંદકી, રોડ રસ્તા, પાણી અને ભ્રષ્ટાચાર બાબતે મહિલા દ્વારા નગરપાલિકાના પ્રમુખ હાય હાય તેમજ ભાજપ સરકાર હાય હાયના નારાઓ લગાવામાં આવ્યા અને નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય તેમજ મહિલાઓ દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકા ચીફ ઓફસરને આવેદન આપ્યું હતું અને 8 દિવસમાં પ્રશ્નો હલ નહિ થાય તો મહિલા દ્વારા નગરપાલીકા સામે ઉપવાસમાં બેસવાની ચમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details