ગુજરાત

gujarat

સુજલામ સુફલામ કેનાલમાં 4 છોકરાઓ ડુબી જતા 2 નો આબાદ બચાવ

By

Published : Feb 2, 2020, 5:17 AM IST

મહીસાગરઃ ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામ ખાતે સુજલામ સુફલામ કેનાલમાં 4 છોકરાઓ ડુબી જતા 2 વિદ્યાર્થીઓને આબાદ બચાવી લેવાયા હતા.તેમજ અન્ય 2ની શોધખોળ થઇ રહી હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો અને લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તાત્કાલિક સ્થળ પર હાજર રહી પોલીસ તેમજ કલેકટરને જાણ કરી 2 છોકરાઓને બહાર કાઢી આબાદ બચાવ થયો હતો, અન્ય બાકી 2 કેનાલમાં છે. જેના માટે NDRFની ટીમ તાત્કાલિક ધોરણે બોલાવાઈ શોધખોળ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details