ગુજરાત

gujarat

મુંબઈ પોલીસે સાંસદ નવનીત રાણાનો ભાંડો ફોડ્યો, કમિશ્નરે વીડિયો કર્યો જાહેર

By

Published : Apr 26, 2022, 2:56 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડે (Sanjay Pandey tweeted video)એ ખાર પોલીસ સ્ટેશનમાં સાંસદ નવનીત રાણાનો ચા-પાણી પીતો (Navneet Rana drinking tea ) વીડિયો ટ્વીટ કર્યો છે. સાંસદ નવનીત રાણાએ પોલીસ સ્ટેશનમાંથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર મોકલીને જણાવ્યું હતું કે, તેમને પીવાનું પાણી આપવામાં આવતું નથી અને બાથરૂમમાં જવા દેવામાં આવતા નથી. આ વીડિયો બાદમાં મુંબઈ પોલીસ કમિશ્નરે ટ્વીટ કર્યો હતો.
Last Updated :Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details