Monsoon 2022: આખરે ઉમરપાડામાં મેઘરાજાએ દીધી દસ્તક, બજારો થઈ પાણી પાણી
સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં આખરે મેઘરાજાએ દસ્તક(Rainfall in Umarpada)દીધી હતી. આજરોજ સવારથી જ વરસાદી માહોલ (Gujarat Rain Update )જામ્યો હતો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે બપોર બાદ વરસાદ શરૂ થતા ઉમરપાડાની બજારો (Rain In Gujarat )પાણી પાણી થઇ ગઇ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ઉલ્લખેનીય છે (Monsoon 2022)કે દર વર્ષે ઉમરપાડા તાલુકા સારો અને વહેલો વરસાદ(Heavy rains in Umarpada) વરસે છે. આ વર્ષે આજરોજ સીઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો. સીઝનનો પહેલો વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST