Jagannath Rathyatra 2022 : રથયાત્રામાં ગજરાજના આગમનને લઈને લોકોમાં વધ્યો ઉત્સાહ
અમદાવાદ : ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ધીમે ધીમે પોતાના (Jagannath Rathyatra 2022) રૂટ પર આગળ વધી રહી છે. અમદાવાદ કોર્પોરેશન ગાજરાજોનું આગમન થયું છે. 13 જેટલા ગજરાજ રથયાત્રામાં જોડાયા છે, ત્યારે કોરોના બે વર્ષ બાદ રથયાત્રા નીકળતા લોકોમાં ભારે (Elephant in Jagannath Rathyatra) ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન ખાતે મંદિરના મહંતનું સ્વાગત કરવામાં આવ્યું છું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST