ગુજરાત

gujarat

સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહ્યા નિઝરના ઉમેદવાર મત આપવા

By

Published : Dec 1, 2022, 4:13 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

તાપી : ભાજપના ઉમેદવાર જયરામ ગામીતએ પોતાના ગામ સુખપર ખાતે મતદાન (Polling in Tapi) કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, તાપી શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી મતદારો બુથ પર પહોંચીને પોતાના મતાધિકારનો (Voters in Bhavnagar) ઉપયોગ કરી રહ્યા છે. તાપીમાં પ્રથમ મતદાન કરનાર લોકો પણ મતદાન કરીને લોકશાહી પર્વને ઉજવણી (First phase Election 2022) કરી રહ્યા છે. ત્યારે જયરામ ગામીત નિઝરના સાકરદા ગામે મતદાન મથકે પહોંચ્યા પછી તેઓ સામાન્ય નાગરિકની જેમ મતદાતાઓની લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. તો મતદાન પછી તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે બેઠક પર ભાજપ જીતશે તેવો દાવો કર્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details