ગુજરાત

gujarat

તાપી જિલ્લામાં 35 નવા કેસ નોંધાયા, 68 લોકોએ કોરોનાને મ્હાત આપી

By

Published : May 15, 2021, 9:38 AM IST

તાપી જિલ્લામાં આજે 68 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી જિલ્લામાં 2,454 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

કોરોના
કોરોના

  • જિલ્લામાં કોરોના વાયરસના કેસ હવે ઘટી રહ્યા
  • જિલ્લામાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો
  • કોરોનાની સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મોત થયું

તાપી : જિલ્લામાં કોરોના વાયરસના કેસ હવે ઘટી રહ્યા છે. તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જિલ્લામાં આજે કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા છે. જેની સામે 68 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઇકાલે શુક્રવારે કોરોનાની સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે જ કુલ મૃત્યુઆંક 116 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : ડાંગ જિલ્લા કોરોનાં અપડેટ 24 કલાકમાં કોરોનાના 10 નવા કેસો નોંધાયા

જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 3676 પર પોંહચ્યો
જિલ્લામાં 35 નવા કેસ નોંધાયા છે. કુલ મળીને જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 3676 પર પોંહચ્યો છે. જિલ્લામાં આજે 68 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 2,454 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં અત્યારે એક્ટિવ કેસનો આંકડો 657 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા વેક્સિનેશનમાં પ્રથમ, તંત્રની રચનાત્મક કાર્યશૈલીથી 98 ટકાનું રસીકરણ પૂર્ણ

તાપી કોરોના અપડેટ : આજે 35 નવા કેસ નોંધાયા જેની વિગત

  1. 33 વર્ષિય પુરૂષ, તાડકુવા ડુંગરી-વ્યારા
  2. 41 વર્ષિય પુરૂષ, KAPS-ઉંચામાળા, તા. વ્યારા
  3. 30 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  4. 46 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  5. 38 વર્ષિય પુરૂષ, ડુંગરી ફળિયું-લીમડદા, તા. વ્યારા
  6. 38વર્ષિય મહિલા, KAPS-ઉંચામાળા, તા. વ્યારા
  7. 26 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  8. 27 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  9. 29 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા઼
  10. 32 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  11. 33 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  12. 29 વર્ષિય પુરૂષ, KAPS CISF ટાઉનશીપ-ઉંચામાળા, તા. વ્યારા
  13. 21 વર્ષિય મહિલા, સોડા ફ્ક્ટરી પાસે, ખટાર ફળિયું-કાનપુરા, તા. વ્યારા
  14. 58 વર્ષિય પુરૂષ, ડોલારા, તા. વ્યારા
  15. 26 વર્ષિય પુરૂષ, કેલાઇ ફળિયું-બોરખડી, તા. વ્યારા
  16. 47 વર્ષિય પુરૂષ, કોલેજ ફળિયું-પનિયારી, તા. વ્યારા
  17. 30 વર્ષિય પુરૂષ, કોલેજ ફળિયું-પનિયારી, તા. વ્યારા
  18. 65વર્ષિય પુરૂષ, ડુંગરગામ, તા. વ્યારા
  19. 23 વર્ષિય મહિલા, તા. વ્યારા
  20. 29 વર્ષિય મહિલા, સીંગી, તા. વ્યારા
  21. 60 વર્ષિય મહિલા, જુનુ ઢોડિયાવાડ, તા. વ્યારા
  22. 70વર્ષિય પુરૂષ, દિવ્યા નગર, તા. વ્યારા
  23. 37 વર્ષિય મહિલા, મહાદેવ નગર, તા. વ્યારા
  24. 45 વર્ષિય પુરૂષ, નિશાળ ફળિયું-કલકવા,તા.ડોલવણ
  25. 50 વર્ષિય મહિલા, ડુંગરી ફળિયું-પંચોલ,તા. ડોલવણ
  26. 75 વર્ષિય પુરૂષ, નિશાળ ફળિયું -પાટી,તા. ડોલવણ
  27. 61 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું-બેડકુવા,તા. વાલોડ
  28. 40 વર્ષિય મહિલા, પુર્વ હળપતીવાસ-બાજીપુરા, તા. વાલોડ
  29. 42 વર્ષિય મહિલા, દિવાન ફળિયું-અલગટ, તા. વાલોડ
  30. 28 વર્ષિય પુરૂષ, ગાંધી ફળિયું-અલગટ, તા. વાલોડ
  31. 51 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું-ભીમપોર, તા. વાલોડ
  32. 34 વર્ષિય પુરૂષ, ગામીત ફળિયું-અંધાત્રી, તા. વાલોડ
  33. 21 વર્ષિય મહિલા, જિન ફળિયું-બુહારી, તા. વાલોડ
  34. 34 વર્ષિય પુરૂષ, ચંડી ફળિયું-વેલઝર, તા.સોનગઢ
  35. 40 વર્ષિય પુરૂષ, સર્વોદય નગર-સોનગઢ

ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઇકાલે શુક્રવારે તાપી જિલ્લામાં વાલોડ 7, વ્યારા 23, ડોલવણ 3, સોનગઢ 2, જયારે ઉચ્છલ, નિઝર અને કુકરમુંડામાં એક પણ કેસ નોંધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details