ગુજરાત

gujarat

ખાદ્યનિગમ એ 58 માં સ્થાપના વર્ષ નિમેત પ્રેસ વાર્તા યોજી

By

Published : Dec 26, 2022, 2:19 PM IST

ખાદ્યનિગમ એ 58 માં સ્થાપના વર્ષ નિમેત પ્રેસ વાર્તા યોજી
ખાદ્યનિગમ એ 58 માં સ્થાપના વર્ષ નિમેત પ્રેસ વાર્તા યોજી ()

ગોધરા ભારતીય ખાદ્ય નિગમ દ્વારા( Food Corporation ) ગોધરા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારતીય ખાદ્ય નિગમના 58 વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગોધરા ખાતે આવેલ એફ સી આઈ ગોટાઉન ખાતે આ પ્રેસ વાર્તાનું (PRESS VARTA) આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા ડીવીઝનલ મેનેજરની અધ્યક્ષતામાં યોજાયેલો હતો.

ગોધરાભારતીય ખાદ્ય નિગમ દ્વારા ગોધરા ( Food Corporation )ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારતીય ખાદ્ય નિગમના 58 વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગોધરા ખાતે આવેલ એફ સી આઈ ગોટાઉન ખાતે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડોદરા ડીવીઝનલ (PRESS VARTA) મેનેજરની અધ્યક્ષતામાં યોજાયેલો હતો.

આ કાર્યક્રમમાં તેઓએ ખાદ્ય નિગમ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ફોર્ટિફાઇડ ચોખા અંગે ખાસ જાણકારી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે ફોર્ટિફાઇડ ચોખા એટલે એવા ચોખા જેમાં શરીર માટે આવશ્યક પોષકતત્વોને ધ્યાનમાં રાખીને પોષણયુક્ત ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે. ફોર્ટિફાઇડ ચોખા બનાવવા માટે અનેક પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેમ કે કોટિંગ અને ડસ્ટિંગ.ફોર્ટિફાઇડ ચોખા અંગે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતા અંગે તેઓએ જણાવ્યું હતું કે આ ચોખામાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક નથી જેથી સૌએ અફવા ઓથી દૂર રહી સામાન્ય ચોખા જેમ જમવામાં ઉપયોગ લેવા એવી અપીલ પણ કરી હતી.આ ઉપરાંત તેઓએ કોરોનાકાળ દરમિયાન જરૂરિયાતમંદોને મફત અનાજ વિતરણ કરાયું હતું જે અંગે જાણકારી આપતાં ઉમેર્યુ હતું કે આગામી સમયમાં પણ અનાજ વિતરણ ને લગતી તમામ જરૂરિયાત ને પહોંચી વળવા માટે અનાજનો જથ્થો પર્યાપ્ત છે. Body:Gj10003
બાઈટ.:સીમાન હિંદોનિયા,ડીવીઝનલ મેનેજર,વડોદરા ડીવીઝન એફસીઆઈ.

ABOUT THE AUTHOR

...view details