ગુજરાત

gujarat

જામનગરમાં સાયકલિંગ ક્લબ દ્વારા 100 કિ.મી.ની સાયકલ યાત્રા યોજાઈ

By

Published : Aug 18, 2019, 2:38 PM IST

જામનગરઃ શહેરમાં સાયકલિંગ ક્લબ દ્વારા આજે વહેલી સવારે યુવા પેઢીમાં સાયકલિંગ હેલ્થ અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા લાવવા માટે 100 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં આજે વહેલી સવારે સાયકલિંગ ક્લબ દ્વારા સુમર ક્લબ પાસેથી સાયકલ યાત્રાનો આરંભ કરાયો હતો. સાયકલિંગ ક્લબ દ્વારા શહેરના યુવાનોમાં સાયકલિંગથી હેલ્થ સારી રહે, ઈંધણનું બચત થાય છે અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા આવે તે શુભ હેતુસર સાયકલ યાત્રાની શરૂઆત કરાઈ હતી.

જામનગરમાં 100 કિ.મી.ની સાયકલ યાત્રા યોજાઈ

આ સાયકલ યાત્રા 100 કિલોમીટરની હતી જે સુમેર ક્લબથી શરૂ કરી લયારા સુધી અને ત્યાંથી પરત જામનગર સુધીનું પરત આવવાની હતી. આ સાયકલ યાત્રામાં 64 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં 56 પુરુષો અને 8 મહિલા હતા.

Intro:

Gj_jmr_02_cycling_av_mansukh


જામનગરમાં સાઈકલિંગ કલબ દ્વારા 100 કિલોમીટર સાયકલ યાત્રા યોજાઈ.....

જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા આજે વહેલી સવારે શહેરની યુવા પેઢીમાં સાયકલિંગ હેલ્થ અને પર્યાવરણ ની જાળવણી અંગે જાગૃતતા આવે તેવા શુભ હેતુસર 100 કિલોમીટર ની સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું



જામનગર માં આજે વહેલી સવારે સાયકલિંગ ક્લબ દ્વારા સુમર ક્લબ પાસે સાયકલ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા શહેર ના યુવાનો માં સાયકલિંગ કરવું કેટલું જરૂરી છે,

સાયકલિંગ દ્વારા હેલ્થ સારી રહે છે તેમજ સાયકલિંગ થી ઈંધણ નું બચત થાય અને પર્યાવરણ ની જાળવણી થાય તે અંગે જાગૃતતા આવે તેવા શુભ હેતુસર શહેરના સુમર ક્લબ પાસેથી સાયકલ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી

આ સાયકલ યાત્રા 100 કિલોમીટર ની હતી જે જામનગર શહેરના સુમેર ક્લબ થી શરૂ થઇ લયારા સુધી અને ત્યાંથી પરત જામનગર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલ યાત્રા માં 64 જેટલા લોકોએ ભાગ લીધો હતો જેમાંથી 56 પુરુષો અને 8 મહિલા સહિત ભાગ લીધો હતોBody:મનસુખ સોલંકીConclusion:જામનગર

ABOUT THE AUTHOR

...view details