ગુજરાત

gujarat

મોડાસાની એન્જીનિયરીંગ કૉલેજમાં સાયબર સિક્યોરીટી વિષય પર સેમિનાર યોજાયો

By

Published : Jul 12, 2019, 12:43 PM IST

અરવલ્લી: જિલ્લા પોલીસ વિભાગના SOG પોલીસ દ્વારા મોડાસા તત્વ એન્જીનિયરીંગ કૉલેજમાં વિદ્યાર્થીઓમાં સાયબર સિક્યુરિટી તેમજ ઓનલાઈન ફ્રોડ અંગે જાગૃતતા વધે અને તે અંગેની જરૂરી તકેદારી વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉલેજમાં યોજાયેલા સેમીનારમાં SOG પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનાર

અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના તત્વ એન્જીનિરીંગ કૉલેજ ખાતે લોકો સાથે થતી ઓનલાઇન છેતરપીંડીને ધ્યાનમાં લઇને આ અંગે લોકોમાં જાગૃતતા કેળવવા તેમજ આવા ક્રાઇમથી બચા માટેના ઉપાયો સહિતના મુદ્દાઓને લક્ષ્યમાં લઇને સાયબર સિક્ટોરીટી અને ઓનલાઇન ફ્રોડના વિષય પર સેમિનારવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓનલાઇન ફ્રોડથી બચવા લોકોને તાકીદ

આ સેમિનાર થકી મળેલ માહિતીનો પોતાના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં મહત્તમ પ્રચાર-પ્રસાર કરી સમાજહિતના કાર્યમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે તત્વ એન્જીનીયરીંગ કૉલેજના હોદ્દેદારો, અધિકારીઓ, પ્રિન્સિપાલ, સહિત પોલીસ ઇન્સપેક્ટર રાઓલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સાયબર સુરક્ષાનો સેમિનાર
Intro:મોડાસામાં એસ.ઓ.જી પોલીસે સાયબર સિક્યુરીટી અંગે સેમીનાર યોજ્યો

଒મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લા SOG પોલીસ દ્વારા મોડાસા તત્વ એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓમાં સાયબર સિક્યુરિટી તેમજ ઓનલાઈન ફ્રોડ અંગે જાગૃતતા વધે અને તે અંગેની જરૂરી તકેદારી વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો . જેમાં SOG પો.સ.ઇ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ .


Body:આ સેમિનાર થકી મળેલ માહિતીનો પોતાના પરિવારજનો તેમજ ગ્રામજનોમાં મહત્તમ પ્રચાર-પ્રસાર કરી સમાજહિતના કાર્યમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો .આ પ્રસંગે તત્વ એન્જીનીયરીંગ કોલેજના હોદ્દેદારો,અધિકારીઓ,પ્રિન્સિપાલ,પો.ઇન્સ. રાઓલ ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો- સ્પોટ Conclusion:

ABOUT THE AUTHOR

...view details