ગુજરાત

gujarat

Greek island Lesbos: પોપ ફ્રાન્સિસ શરણાર્થીઓની સમસ્યાને લઈને યુરોપિયન સરકારોની ટીકા કરી

By

Published : Dec 5, 2021, 7:28 PM IST

Greek island Lesbos: પોપ ફ્રાન્સિસ શરણાર્થીઓની સમસ્યાને લઈને યુરોપિયન સરકારોની ટીકા કરી

પોપ ફ્રાન્સિસે (Pop Francis) પ્રવાસીઓ અને શરણાર્થીઓની સમસ્યાનો સામનો કરવામાં નિષ્ફળતા બદલ યુરોપિયન દેશોની સરકારોની ટીકા કરી હતી. પોપ ફ્રાન્સિસ, 84, રવિવારે યૂનાનના ટાપુ લેસબોસ (Greek island Lesbos) પહોંચ્યા, જ્યાં તેઓ લગભગ બે કલાક જેટલો સમય રોકાશે. આ દરમિયાન પોપ પ્રવાસીઓ અને ત્યાનાં શરણાર્થીઓ એક કેન્દ્રની મુલાકાત લેશે.

  • પોપ ફ્રાંસિસ 84 રવિવારે યૂનાનના લેસબોસ ટાપુ પહોંચ્યા
  • લેસ્બોસ ટાપુ પ્રવાસીઓ અને શરણાર્થીઓ માટે ગઢ માનવામાં આવે
  • 2015 અને 2016માં તુર્કીથી યૂનાનમાં પ્રવેશ્યા

લેસ્બોસ (યૂનાન):પોપ ફ્રાન્સિસે (Pop Franci) પ્રવાસીઓ અને શરણાર્થીઓની સમસ્યાનો સામનો કરવામાં નિષ્ફળતા બદલ યુરોપિયન દેશોની સરકારોની ટીકા કરી ( POPE FRANCIS CRITICISES EUROPES) હતી. પોપ ફ્રાન્સિસ, 84, રવિવારે યૂનાનના ટાપુ લેસબોસ (Greek island Lesbos) પહોંચ્યા, જ્યાં તેઓ લગભગ બે કલાક રોકાશે. આ દરમિયાન પોપ પ્રવાસીઓ (Pop Tourist) અને ત્યાનાં શરણાર્થીઓ એક કેન્દ્રની મુલાકાત (Refugees will visit center.) લેશે.

આ પણ વાંચો:પોપ સ્ટાર બિયોન્સે વધુ 4 ગ્રેમી એવોર્ડ જીતી રચ્યો ઈતિહાસતા

લેસ્બોસ ટાપુ પ્રવાસીઓ અને શરણાર્થીઓ માટે ગઢ માનવામાં આવે

પોપ ફ્રાન્સિસ, 84, રવિવારે યૂનાનના ટાપુ લેસબોસ પહોંચ્યા, જ્યાં તેઓ લગભગ બે કલાક રોકાશે. આ દરમિયાન પોપ પ્રવાસીઓ અને ત્યાનાં શરણાર્થીઓ માટે કેન્દ્રની મુલાકાત લેશે. લેસ્બોસ ટાપુ પ્રવાસીઓ અને શરણાર્થીઓ માટે ગઢ (Lesbos Island stronghold tourists and refugees) માનવામાં આવે છે, અહીંથી લોકો યુરોપના વિવિધ દેશોમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. 2016માં તેમની યાત્રા દરમિયાન પોપ તેમની સાથે 12 સીરિયાઇ મુસ્લિમ શરણાર્થીઓને લઈને આવ્યા હતા.

આ પણ વાંચો:PM Modi એ વેટિકન સિટી પહોંચી પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી

2015 અને 2016માં તુર્કીથી યૂનાનમાં પ્રવેશ્યા હતા

પોપ હાલમાં સાયપ્રસ અને યૂનાની પાંચ દિવસની મુલાકાતે છે. આ બંને દેશોમાં શરણાર્થી સંકટ વધુ ઘેરું બન્યું છે. નોંધપાત્ર છે કે, ઇરાક અને સીરિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિને કારણે, 10 લાખથી વધુ લોકો 2015 અને 2016માં તુર્કીથી પ્રવેશ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details