- ઓલપાડ ખાતે લોકોની સમસ્યા લોક દરબારનું આયોજન
- કોંગ્રેસ પક્ષ દ્વારા લોક દરબારનું આયોજન
- હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
સુરત: જિલ્લાના ઓલપાડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા લોક દરબારનું આયોજન (Lok Durbar organized by Congress) કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર કાર્યક્રમમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિઝ મકવાણા, જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા દર્શન નાયક અને મોટી સંખ્યમાં કોંગી કાર્યકરો તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: સેસન કોર્ટે હાર્દિક પટેલને એક વર્ષ માટે ગુજરાત બહાર જવાની આપી મંજૂરી