ગાંધીનગર:રાજ્યમાં(Corona cases in Gujarat) કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો(Corona Positive Cases rise) થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 577 જેટલા પોઝિટિવ કેસ(Corona Cases Surge in Gujarat ) સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 4156 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 03 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 4153 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,950 મૃત્યુ નોંધાયા છે, આજે 426 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે વલસાડ અને ગાંધીનગર જિલ્લામાં એક-એક દર્દીનુ મૃત્યુ(Careless People for Corona) નોંધાયું છે.
આ પણ વાંચો:Corona cases in Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, 24 કલાકમાં 668 પોઝિટિવ કેસ
હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી -રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન(Minister of State for Health) ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી તે પોતાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોના નો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે. તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.