ગુજરાત

gujarat

Petrol Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવ થોડા ઉપર નીચે

By

Published : Mar 21, 2023, 8:49 AM IST

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં (Petrol Diesel Price in Gujarat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી આવ્યો. ત્યારે આજે (gujarat fuel price today) ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મહદંશે ફેરફાર જોવા મળે છે. ત્યારે ક્યાં શું ભાવ છે આવો જાણીએ. (Patrol Diesel price today)

Petrol Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવ થોડા ઉપર નીચે
Petrol Diesel Price : પેટ્રોલ ડીઝલના ભાવ થોડા ઉપર નીચે

અમદાવાદ : ગુજરાતમાં ચોતરફ મોંઘવારીની વચ્ચે લોકોને છેલ્લા કેટલાક (gujarat fuel price today) દિવસોથી રાહત મળી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શું ભાવ પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે આવો જાણીએ. (Patrol Diesel price today)

આજે પેટ્રોલ ડીઝલના ભાવ

અમદાવાદના ભાવ : અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 96.42 રૂપિ પ્રતિ લિટર, ડીઝલની કિંમત 92.17 રૂપિયા પ્રતિ લિટર છે.

ગાંધીનગરના ભાવ : ગાંધીનગરમાં આજે પેટ્રોલની કિંમત 96.63 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.38 રૂપિયા છે.

રાજકોટના ભાવ : રાજકોટમાં આજે પેટ્રોલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.95 રૂપિયા (Petrol Diesel Price in Rajkot) છે.

સુરતના ભાવ :સુરતમાં આજે પેટ્રોલની કિંમત 96.30 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 92.06 રૂપિયા (Petrol Diesel Price in Surat) છે.

આ પણ વાંચો :Daily Horoscope: આજે આ રાશિના લોકોને જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવાની ખાસ સલાહ છે

વડોદરાના ભાવ : વડોદરામાં આજે પેટ્રોલની કિંમત 96.04 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 91.78 રૂપિયા છે.

મોંધવારીનો કાળો માર :ઉલ્લેખનીય છે કે, દેશ સહિત અનેક રાજ્યમાં દિવસેને દિવસે મોંધવારી વધી રહી છે. જેની સામાન્ય નાગરિક પર ભારે અસર પડી રહી છે. તો બીજી સામાજીક વસ્તના ભાવ પણ દરરોજ વધ ધટ થતાં જોવા મળે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટી છલાંગ જોવા મળી નથી. ત્યારે આવનાર સમયમાં હજુ ભાવ કેટલો વધ છે કે ધટ છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :Love Horoscope : આજે આ રાશિના લોકો મિત્રો અને લવ-પાર્ટનર સાથે બહાર જઈ શકો છો

અસ્વીકરણ: પેટ્રોલ અને ડીઝલના ભાવ દૈનિક ધોરણે અહીં આપેલા બદલાતા રહે છે. આ ભાવ અન્ય પક્ષો દ્વારા લેવામાં આવે છે, તેથી તકનીકી ભૂલને આવરણીય છે. કોઈપણ નગરની કિંમતોમાં તફાવત મેળવવા માટે ETV Bharat જવાબદાર નથી.

ABOUT THE AUTHOR

...view details