ગુજરાત

gujarat

Gold Silver Price : સોના ચાંદીના ભાવ આજે સ્થિર

By

Published : Jan 24, 2023, 9:38 AM IST

Gold Silver Price : સોના ચાંદીના ભાવ આજે સ્થિર

રાજ્યમાં આજે 21 જાન્યુઆરીએ સોના (Gold Silver Price in Gujarat) ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના (today gujarat bullion market)અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price Today)

અમદાવાદ :રાજ્યમાં સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

સોના ચાંદીના ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 56,920 56,910 +10
સુરત 56,920 56,910 +10
વડોદરા 56,920 56,910 +10

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 68,730 68,720 0
સુરત 68,730 68,720 0
વડોદરા 68,730 68,720 0

ABOUT THE AUTHOR

...view details