પ્રિયંકા ગાંધીની આજે બનાસકાંઠાના લાખણીમાં જાહેરસભા - Priyanka Gandhi in banaskantha
Published : May 4, 2024, 11:09 AM IST
|Updated : May 4, 2024, 1:16 PM IST
પ્રિયંકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે: લાખણીમાં જાહેરસભાને સંબોધશે, રાજ્યની 25 બેઠકો માટે 7 મેના રોજ થશે મતદાનઆગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના યોજાનાર ચૂંટણીના હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહી ગયા છે. ત્યારે દેશની રાજનિતિ રોમાંચક બની રહી છે. મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભાઓ ગજવી રહ્યા છે. જેમાં આજે, શનિવારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતના બનાસકાંઠાના લાખણીના ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરશે અને ગેનીબેન ઠાકોરને મત આપવા જનતાને અપીલ કરશે. આ પહેલા શનિવારે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં ગુજરાતના વલસાડમાં જનસભાને સંબોધી હતી. ત્યા તેમણે વલસાડઆજે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતની બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરશે અને સામાન્ય જનતાના પ્રશ્નો પર વાતચીત કરશે.