બેટદ્વારકામાં બીજા દિવસે મેગા ડિમોલિશન, માથાભારે શખ્સોના પણ દબાણ હટાવાયા

By

Published : Oct 5, 2022, 11:15 AM IST

thumbnail

બેટદ્વારકામાં વિશાળ પોલીસ કાફલા સાથે સતત બીજા દિવસે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન અહીં નામચીન શખ્સોના મળીને કુલ 20થી વધુ દબાણ દૂર કરાયા હતા. બેટદ્વારકામાં હાજી ગની ગિલાનીના ડ્રગ ડિલર પૂત્ર રમઝાનનું મકાન પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. જખૌમાં પકડાયેલા ડ્રગ્સમાં આ જ રમઝાનની સંડોવણી ખૂલી હતી. બેટ દ્વારકામાં આજે પાંજપર વિસ્તારમાં આવેલા મકાન પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ સાથે બેટદ્વારકામાં 52,078 ચોરસ ફૂટ પર ગેરકાયદેસર કોર્મેશિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. Illegal commercial constructions Mega Demolition in Bet Dwarka bet dwarka latest news

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.