ઘરમાંથી મળ્યો દુર્લભ અજગર, જૂઓ વીડિયો

By

Published : Aug 24, 2022, 12:37 PM IST

thumbnail

કર્ણાટક કુમતા તાલુકામાં એક ઘરમાં અજગર જોવા મળ્યો હતો. જેનાથી પરિવારના સભ્યો ગભરાય ગયા હતા. આ અજગર સામાન્ય અજગર નહી, પરંતુ દુર્લભ સફેદ અજગર હતો. પહેલા તો લોકો તેને ઓળખી ન શક્યા, પરંતુ બાદમાં લોકોએ સાપ વિશે જાણતા પવન નાયકને ફોન કર્યો હતો. જેણે લોકોને આ સાપ વિશે જાણકારી આપી હતી. પવને કહ્યું કે, આ સાપની અલગ પ્રજાતિ નથી, પરંતુ આવા સાપમાં મેલાનિન ગ્રંથિ હોતી નથી. આ કારણે તેમનો રંગ સફેદ હોય છે. આ અજગરને ઘરમાંથી બચાવીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. White Python Spotted in Karnataka, White Python

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.