ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અબડાસા મતવિસ્તારના મતદારોના શું છે મંતવ્યો જાણો

By

Published : Sep 30, 2022, 7:02 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં લઈને કચ્છની એક નંબરની વિધાનસભા સીટ અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Election) અંગે Etv ભારતે અબડાસા વિધાનસભા મતવિસ્તારના મતદારો સાથે વાતચીત (Etv Bharat Chuntni Charcha) કરી હતી. જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, ગત ટર્મમાં ધારાસભ્ય દ્વારા કેવા કાર્યો કરવામાં આવ્યા છે શું પ્રશ્નો છે, આગામી ચૂંટણીમાં ઉમેદવારો પાસે શું આશા-અપેક્ષાઓ છે તે અંગે મતદારોએ પોતાનો મત (Abdasa Public Mood) જણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.