ગુજરાતી અર્બન મુવી રાડોના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે પહોચ્યા ગોધરા

By

Published : Aug 1, 2022, 4:22 PM IST

thumbnail

પંચમહાલ : 22 જુલાઈના રોજ સિનેમા ઘરોમાં રાડો ફિલ્મ રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે ગોધરા પહોચ્યા હતા. આ ફિલ્મને ગુજરાતી સિનેમા જગતની સૌથી મોંઘી ગુજરાતી અર્બન મુવી પણ ગણવામાં આવે છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના સિનિયર હીરો હિતેન કુમાર તેમજ ધારાસભ્ય અને અભિનેતા હિતેન કુમારે પણ રોલ નિભાવ્યો છે. યશ સોની તેમજ હેલાંરો ગુજરાતીમાં કામ કરનાર નિકિતા શર્મા અને તર્જની પણ આ ફિલ્મમાં રોલ ભજવી રહ્યા છે. યશ સોનિએ આ ફિલમ માટે 20 કિલો વજન પણ વધાર્યું હતું. આ મુવી બનાવવામાં કુલ 15 કરોડ જેટલો અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. આ એક પારિવારિક ગુજરાતી મુવી છે.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.