13 વર્ષના સગીર પર હુમલો કરી સુરત જેલના જેલર સહિત પરિવારે માર માર્યો

By

Published : Nov 21, 2021, 5:49 PM IST

thumbnail

શહેરમાં 13 વર્ષના સગીરને મામા તથા માસીએ માર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં મામાએ છોકરાને હાથમાં લોખંડનો સળિયો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું છે. જ્યારે ઘટનાને અંજામ આપનાર સુરત જેલના જેલર (surat jailor) સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. ત્યારે આ વાતની ફરિયાદ કરવા છોકરાએ પોતાના નાનાને ફોન કર્યો તો તેમણે ફોનમાં ધમકાવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.