મહેસાણા ભાજપ બક્ષીપંચ મોરચાએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે શરૂ કર્યા નિઃશુલ્ક કોચિંગ સેન્ટર, 400 વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તાલીમ

By

Published : Nov 23, 2021, 10:39 AM IST

thumbnail

રાજ્યમાં મહેસાણા ભાજપ બક્ષીપંચ મોરચાએ (Mehsana BJP Bakshipanch Morcha) સરકારી નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે અનોખી સેવા શરૂ કરી છે. આ મોરચાએ મહેસાણામાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ (Middle and poor class students) માટે નિઃશુલ્ક કોચિંગ સેન્ટર (Free coaching center) શરૂ કર્યા છે. વડનગર, મહેસાણા અને કડીમાં આ કોચિંગ ક્લાસ (coaching center) શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive examination) માટે કોચિંગ આપવામાં આવે છે. આ કોચિંગ સેન્ટરમાં (coaching center) જિલ્લામાં 3 સેન્ટર પર 400 જેટલા ઉમેદવારો તાલીમ લઈ રહ્યા છે. આ સાથે જ આ સેન્ટરમાં દરેક જ્ઞાતિ અને ધર્મના વિદ્યાર્થીઓને થિયરીકલ અને પ્રેક્ટિકલ વિષયોની (Theoretical and practical subjects) તૈયારી કરાવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.