છોટા ઉદેપુર પંથકમાં આજે સતત ત્રીજા દિવસે ધમાકેદાર વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ

By

Published : Aug 31, 2021, 7:05 PM IST

thumbnail

છોટા ઉદેપુર: છોટા ઉદેપુર પંથકમાં આજે સતત ત્રીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. આજના વરસાદે છોટા ઉદેપુરવાસીઓને ચોમાસાનો અહેસાસ કરાવ્યો હતો. વરસાદ વરસી જતા ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું હતું અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. જોકે આ ધમાકેદાર વરસાદને લઈને વાહનો પણ પાણીમાં તણાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.