ડેન્ગ્યુ મામલે શાસક-વિપક્ષ આમને સામને, દારૂની પરમીટનો મામલો ઉછળ્યો

By

Published : Oct 18, 2019, 11:46 PM IST

thumbnail

રાજકોટઃ હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેને લઈને રાજકોટમાં પણ દિવસેને દિવસે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકાના શાસક અને વિપક્ષે એક બીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.