Bollywood Video: સંજય દત્તે પોતાના જન્મદિવસ પર શેર કર્યુ KGF-2નું નવું પોસ્ટર

By

Published : Jul 29, 2021, 8:46 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવૂડ એક્ટર સંજય (Sanjay Dutt) દત્તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ KGF ચેપ્ટર 2નું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે ભયાનક અવતારમાં દેખાઈ રહ્યો છે. આ પોસ્ટર તેણે પોતાના 62માં જન્મદિવસ નિમિત્તે પોતોના ફેન્સને ગિફ્ટ કર્યું છે અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા બદ્ગલ ફેન્સનો આભાર માન્યો છે. આ ફિલ્મમાં તે રવિના ટંડન (Raveena Tandon) સાથે સ્ક્રિન શેર કરતો જોવા મળશે. ઉપરાંત, માન્યતા દત્તે (Manyata Dutt) પણ પોતાના પતિને ઈન્સ્ટાગ્રામ ફોટો શેર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.